________________
( ૯ )
જે મહાપુરૂના મત ઉપર ટાંક્યા છે તે મત ફકત મેળવવા એજ એક મગરૂરી ભરેલો હક છે, એ હક પઇસાથી મળતું નથી. એ હક ધનવાન જાણતાબી નથી. એ તો વીદ્યાનો હક છે. એ વિદ્યાનંદ વીદાનેજ સમજે છે. ધનવાના વારસા કરતાં વિદ્વાનોની પ્રસંનતા વધારે કીમતી વારસો છે. તા૨૭ મી ઓકટોબર ૧૮૭૮,
રાત ગોફતાર.
એક પારસી ગૃહસ્થ જેની કવિ અને ગદા લખનાર તરીકે શક્તિ ઘણા વખતથી અને ઘણું બેહાળી પછાન પામી છે. માચૅ ૧૮૮૦.
થીઓસોફીસ્ટ.
એક ઘણોજ શકિતમાન અને જનુની જાહેર લખનાર જેની બુદ્ધિએ અતારથીજ વિધાન મંડળમાં નામ કીધું છે. જાહેર લખનાર તરીકે એણે બહુ લાભકારક અનુભવ મેળવ્યો છે, અને એનાં જાતી બુદ્ધિ, ખુશમી જાજ અને હાસ્યરસની શકિતને સંપૂર્ણ રીતે વાપરવાને મનુષ્ય સ્વભાવની એની પ્રેરણા થીજ તપાસ કરી લેવાની શકિતથી સારી તક મળે છે. ફેબરવારી ૧૮૮૦.
દખણ હેરલડ
શોર્ય અને ઉમંગથી ભરેલો એક જવાન જાહેર લખનાર જેને અમે ઘણી મિટી વિદ્યા સંબંધી બુદ્ધિ ધરાવતો જાણીએ છીએ • • •••••• પશ્ચિમ હીંસ્તાનના જુદા જુદા વર્ગો અને જાતે વિષે એનું જ્ઞાન પૂર્ણ અને ચોકસ છે; અને સંસારી સવાલ વિષે તકરાર કરવાની ચતરાઈમાં મનમોહક ચિતાર શક્તિ અને રમુજી સ્વભાવ સાથે તે જે વિવેક અને યોગ્યતા દેખાડે છે તે ઘણાજ છેડા લખનારમાં મળી આવે. ફેબરવારી ૧૮૮•,
એ રિવયુ
મા બહેરામજી મેરવાનજી મલબારી, જેઓ પહેલા પારસી કવિ કે પ્રખ્યાત છે, તેમણે થોડા વખત ઉપર “ધી ઈનડિયન યુઝ” નામનું ઈગ્રેજી પુસ્તક છપાવ્યું હતું.•••••••એ કવિતા બહુ રસીક છે અને લખાણુ સરળ અને મધુરું છે.
મુંબઈ ગેઝેટ,
અમે ભી મલબારીને “ઈનડિયન મ્યુઝ” ના કર્તા અને “ઈનડિયન પેકટેટર” ના અધિપતિ તરીકે એની કિથિી ઓળખતા આવ્યા છીએ. એમની કવિતા એક અજાયબ જેવી પેદાસ છે, જ્યારે આપણે જોઈએ છીએ કે તે એક પારસીની અને ફકત એકવીસ વરસના પારસીની લખેલી છે. ઈગ્રેજી ભાષા ઉપર જે એમને કાબુ છે તે નહી મનાય તેટલે બહોળો છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com