________________
મથી સારું કામની આશા રાખી શકે. એના એક માનપત્રમાં લખ્યું છે કે મી. મલબારી વર્ડઝવર્થ કવિને બહુ માટે આશક છે. આ એક જુવાન કવિમાં સૌથી ઉત્તમ ગુણ કહેવાય•• • • • • • • • • • ••••••••••••••
મદરાસ મેલ, તા. રરમી માર્ચ ૧૮૭૯,
ભાષા સ્વચ્છ છે, ઉપમાઓ ઘટતી છે, અને ઝમક અછી ફતેહમંદ છે, આ રીતે જોતાં મી. મલબારીની કવિતા બીજા સઘળા હીં કવિઓના લખાણથી સસછે એટલું જ નહી, પણ ઘણાક અંગરેજ કવિઓ, જેઓ સહરાવી મુકેલી અને કઢંગી ઈબારતમાં લખે છે, અને જેઓને પ્રજાતરફથી બહુમાન મળે છે, તેમના કરતાં પણ સારી છે. આ દેશના લખનારને અંગરેજી જાહેર લખાણ કરતાં જે સ્વાભાવિક મુસીબતો નડે છે તે મી. મલબારીએ અજાયબ જેટલે દરજજે પસાર કરી છે.
ટાઈમ્સ ઓફ ઈનડિયા, તા. ૨૭ મી માર્ચ ૧૮૭૯,
મિમલબારીની ઉમરદરાજ અને બેલબાલા!
હીંદુ પટરિયટ. સરકારી મહેલ, સીમલા, તા. ૧૮ મી જુન ૧૮૭૮. નામદાર શિહેનશાહબાનુના ફરમાનની રહે, નામદાર વાનર જેનરલ મને લખવાને ફરમાવે છે કે, તમોએ નામદાર શહેનશાહબાનુની મુબારક કબુલાતને વાતે તમારી “ઈનડિયન યુઝ” ની એક નકલ મોકળી હતી, તે કબુલ રાખી નામદાર શહેનશાહબાનુ તમારો ઉપકાર માને છે.
હું છું, સાહેબ, તમારે તાબેદાર, જી. પોમસેઈ કોલી, કરનાલ,
ગવરનર જનરલની કાંપ, પરેલ તા. ર૦ મી ડીસેમ્બર ૧૮૭૬. તમારા સલમીના કાગજની પહોંચ ઉપકાર સાથે કબુલ રાખવાને મને નામદાર ગવરનર જેનરલે ફરમાવ્યું છે, અને તેના જવાબમાં જણાવવાને મને તે નામદારે ફરમાવ્યું કે તમારી કવિતાની કીતાબ કબુલ રાખતાં તે નામદારને મહટી ખુશી ઉપજે છે.
હું છું, સાહેબ, તમારે તાબેદાર, ઓ. ટી. બર્ન, કરનલ. નામદાર શહેનશાહબાનુની વડી દીકરી અને જરમનીના શહેનશાહની વડી વહને ખાનગી સેકટરી લખે છે – “.................................................. બીજું એજે, નામદાર શહેનશાહજાદી તમારી ઘણું મેહેરબાની ભરી એનાયતને વાતે તમારે દીલે જાનથી ઉપકાર માને છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com