________________
(રર૬) ગુફામાં, જે તેને મન બહુ કિમતી વસ્તુ હોય, જે તેને મન મુલવાન મેતી–તે ભલે સાથે લેતે આવે.
હિંદુ (બ્રાહ્મણ), જેને આ જન્મવિષે સ્વાભાવિક અવિશ્વાસ છે, અને જેને બીજા ભવિષે નિશંક આસ્થા છે, તે પોતાની આસ્થા સાથે લેતે આવે.
બુદ્ધ મતવાળો એક આના નિયમવિષે તેને જે ઈન્દ્રિય શાન થાય છે તે એ નિયમને અનુસરતી વર્તણુક, અને તેની શાંતવૃત્તિ લેતિ આવે.'
મુસલમાન જો કાંઈ નહિ તે તેને મહાભાવ સાથે
ઢા આવે.
યાદી, જે એકઈશ્વરને સદાચાર ગમે છે અને જેનુ. નામ “હું છું' કરી છે, તેને સુખમાં તેમજ દુ:ખમાં વળગી રહેવાની પોતાની શક્તિ લેતા આવે.
- બ્રિહિત આ સઘળાં કરતાં જે વધારે સારું છે તે–એ વિશે જેમને શંકા હોય તેઓએ માત્ર પોતાની મેળે તે લેવા નું છે–એટલે ઇશ્વર ઉપરની આપણી પ્રીતિ, પછી એ ઇશ્વરને તમારે ગમે તે અનંત, અદ્રય, અમર, પિતા, પરમાત્મા કહો, જે સર્વ વસ્તુનીઉપર, સર્વની ભિતર, સની અંદર રહે છે, ––જે પ્રીતિ મનુષ્યઉપરના આપણા ભાવમાં જીવતાંઉપરના આપણા ભાવમાં, મુવાંઉપરના આપણા ભાવમાં, આપણા જીવંત અને અમર ભાવમાં, પ્રકટી નિકળે છે. તે પ્રીતિભાવ સાથે લેતો આવે
છે કે તે ગુફા હજી નાની અને અંધારી છે, તે પણ કેટલાક મનુષ્ય, જેઓ બહુ મેહ થતા ઘોંઘાટ, બહુ દીપકથી થતા ઝળઝળાટ, બહુ મત વચ્ચે થતા વિવાદથી કંટાળી દરે નહાસે છે, તેઓ આજે પણે તે ગુફાના દર્શન કરવા આવે છે. કેણ જાણે એજ ગુફા વ. ખતજતે વધારે પહોળી અને વધારે પ્રકાશિત થશે, અને ભતકાળની ગુફા તે ભવિષ્યકાળનું મંદીર બની રહેશે !.
સ
માં
સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com