________________
( રરર ) હેય; તેના મનમાં કદી પણ એવી કલ્પના કેમ દાખલ થવા પામી કે દુનિયામાં જે કાંઈ તે સ્પર્શથી જાણી શકે સાંભળી અથવા જઈશકે, તેસિવાય બીજું કાંઈ છે અથવા હોઈ શકે?—પછી તેને તમારે ગમે - તે શક્તિ, આત્મા અથવા દેવતા કહે.
વેદવિવાના ખંડેરમાં ખોદકામ ચલાવતાં જ્યારે આપણે પેલા નક્કર ખડકઆગળ આવી પહોંચ્યા, ત્યારે આપણે ખાદવાનું કામ એટલા માટે જ ચાલુ રાખ્યું કે તે ખડકઉપર ઉભા કરેલા સર્વથી પ્રાચીન સ્તંભ માંહેના સઘળા નિહિત કેટલાક પણ આપણને હજી મળી આવે છે કે નહિ, તથા હિંદુસ્થાનના ધર્મના પાછલા વખતનાં દેવાલને જે ઘૂમટ અને આરકાંથી ટેકો મળ્યો હતો તે છુટાં પાડી શકાય છે કે નહિ તે જેવું.
અંતવાનની પેલીમેર કાંઈ છે, એ ક૯૫ના માનસના મનમાં એકવાર પેઠા પછી, તેને ગ્રહણ કરવા અને તેને નામ આપવાના યત્ન કરતાં વિશ્વમાં સઘળે ઠેકાણે, પ્રથમ અર્ધ સ્પ, ત્યારપછી અસ્પૃશ્ય, અને છેલે અદ્રશ્ય પદાર્થોમાં હિંદુએ તેને કેવી રીતે શો એ આપણે જોયું છે.
એક અર્ધ-સ્પર્ય પદાર્થનું ગ્રહણ કરતાં માનસની ઈદ્રિયો જાણે તેને કેહતા કે તે પદાર્થ તેના કબજામાં થોડોક જ આવી શકે છે
પણ તે હિયાં છે એમ તેને લાગતું. એક અપર્યું, અને છેલે એક અદ્રશ્ય પદાર્થનું ગ્રહણ કરતીવેળા તેની ઈદિ તેને કેહતી કે તે પદાર્થ તેના કબજામાં ભાગ્યે જ આવે છે, અથવા સમૂળો આવતો નથી:–અને તેય તે હિંયા છે એમતા તેને લાગતું.
આ પ્રમાણે અર્ધસ્પર્ય, અસ્પરર્ય અને અદ્રશ્ય પદાર્થોથી વસાયલી એક નવી દુનિયાં ઉત્પન્ન થઈ કે જે સઘળા પદાર્થો એવી કોઈ અમુક શકિત દર્શાવતા કે જેમને મનુષ્યની શકિત સાથે સરખાવી શકાય, અને એ મનુષ્ય શકિતનાં જે નામ હતાં તે નામ તેમને પણ આ પી શકાય. આ નામે મહિનાં કેટલાંક નામ, પેલા એક કરતાં વધારે અદ્રશ્ય પદાર્થોને લગાડવામાં આવ્યાં હતાં; ખરેખર તે નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com