________________
(૧૮૩) માં જે એક આત્મા છે તે પોતે જુદા હેવાથી, સૃષ્ટિમાંના દુખથી કાંઇ ભ્રષ્ટ થતો નથી.”
“ નિત્ય વિચાર કર્તા એક છે જે અનિત્ય વિચાર વિષે મનન કરે છે; જો કે તે એક છે, પણ તે ઘણાની ઈચ્છા પુરી પાડે છે. જે ડાહ્યા પુરૂષે પિતાના આત્મામહે તેને જીવે છે તેઓને નિત્ય શાંતી છે.”
જે કાંઈ છે તે, આખી દુનિયા જે એક વખત (બ્રહ્મન આગળથી) બહાર નિકળી તો તેના શ્વાસથી ધ્રુજે છે, તે બ્રહ્મન એક નાગી તલવાર પરે એક ભારી ત્રાસ છે. જેઓ તે જાણે છે તેઓ અમર થાય છે.'
. “તે બ્રહ્મન વાચાથી, મનથી, અથવા આંખથી મળી શકો નથી. જે એમ કહે કે તે છે તે સિવાય બીજા કેઈથી સમજાતા નથી.”
યારે અંતરમાં સઘળી ઈચ્છા જે રહે છે તે નાશ પામે છે ત્યારે મનુષ્ય અમર થાય છે અને બ્રહ્મને પામે છે.”
જયારે અહિં આ પૃથ્વિઉપર આપણા અંતરની સઘળી બેડીઓ તુટી જાય છે ત્યારે મૃત્ય છે તે અમૃત્યુ થાય છે. અહિં મારો શિક્ષા સમાપ્ત થાય છે.
ઉપનિષદ્ મહેને ધર્મ.
ઘણું કરીને એમ કહેવામાં આવે કે ઉપનિષનું આ શિખવવું હવે વધારેવાર ધર્મ દાખલ ગણાય નહિ, પણ શા કરી કેહવાય, જો કે એ શાસ પણ અમુક વ્યવસ્થિત રૂઠીની હાલતમાં આ૦ળ્યું નથી. આથી પણ વળી માલમ પડે છે કે આપણે ભાષાને કેટલા વશ છિએ. આપણે માટે ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચે એક ભેદ ઉપજાવવામાં આવ્યા છે, અને રૂઢી અને નેમ તરફ જતાં તો આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com