________________
(૧૬) ખચિત, હે મૈત્રેયી, આત્માને જેવો જોઈએ, સાંભળ જોઈએ, જાણવો જોઈએ, પિછાન જોઈએ ! જ્યારે આપણે આત્માને જોઈએ, સાંભળિયે, પિછાનિયે અને જાણિયે ત્યારે આપણા જાણવામાં આ સઘળું આવે છે.
“જે કોઈપણ બ્રાહ્મણ-વને આત્મા સિવાય કોઈ બીજે કેકાણે છે તેને બ્રાહ્મણ-વર્ગે તજી દેવો જોઇએ. જે કોઈ ક્ષત્રિ-વગને આત્મસિવાય બીજે ઠેકાણે છે તેને ક્ષત્રિ-વર્ગ તજી દેવો ઘટે. જે કોઈ પણ સર્વલોકને આત્મા સિવાય બીજે ઠેકાણે શેલ્વે તેને સલોકે તજી દે ઘટે. જે કોઈપણ દેવોને આત્મસિવાય બીજે ઠેકાણે શાથે તેને દેએ તજી દેવો ઘટે. જે કોઈ પણ માચિને આત્માસિવાય બીજો કોઈ કાણે શોધે તેને પ્રાણિએ તજી દેવા ઘટે. જે કોઈપણ પ્રત્યેક વસ્તુને આત્માસિવાય બીજે ઠેકાણે શોધે તેને પ્રત્યેક વસ્તુઓ તછ દેવો ઘટે. આ બ્રાહ્મણવર્ગ, આ ક્ષત્રિ-વર્ગ, આ લોક, આ દવે, આ પ્રત્યેક વસ્તુ સર્વ આત્મા છે.
હવે જ્યારે એક પડઘમ વગાડવામાં આવે છે ત્યારે જેમ તેના નાદને એકલાને બહારથી પકડી શકાતા નથી, પણ જ્યારે પડઘમને અથવા પડઘમના વગાડનારને પકડવામાં આવે છે, ત્યારે તે નાદ પકડી શકાય છે;
છે અને એક શંખ જ્યારે વજાડવામાં આવે છે ત્યારે જેમ તેના નાદ બહારથી એકલા ગ્રહણ કરી શકાતા નથી, પણ જ્યારે તે શંખને અથવા તે શંખ વજાડનારને પકડવામાં આવે છે, ત્યારે જેમ તેના નાદ પણ ગ્રહણ થઈ શકે છે તેમ?
છે અને જેમ જ્યારે વાંસળી વાગતી હોય ત્યારે તેના એકલા નાદને બહારથી પકડી શકાતા નથી, પણ જે તે વાંસળી અથવા વાંસળીના વજાડનારને પકડવામાં આવે, તે તે નાદ પણ પકડાય છે તેમ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com