________________
(૧૭૪) “ “જે વે બ્રહ્મનો સૃષ્ટિમાં છે તેઓ એ આત્માની પૂજા કરેછે (જે આત્માવિષેનું જ્ઞાન પ્રજાપતિએ ઈંદ્રને અને ઈદે દેવોને આપ્યું.) ત્યાં સઘળી પ્રજા અને સઘળી ક્રિડા તેમને હાથ છે. જે તે આત્માને જાણે છે અને સમજી શકે છે તે સઘળી દુનિયાં અને સઘળી ઈચ્છા મેળવે છે. આમ પ્રજાપતિ બોલ્યા, આમ પ્રજાપતિ બોલ્યા.
યાજ્ઞવલક્ય અને મિત્રેયી.
આ નીચે ટાંકેલું વાકય બહદારણયકમાંથી લીધેલ છે, જેમાં તે કાંઈ સહેજ ફેરફાર સાથે બે વખત આવે છે–પેહલી વેળા બીજા અધ્યાયમાં અને બીજી વેળા ચોથા અધ્યાયમાં આવે છે.
“યાજ્ઞવલચને બે વહુ હતી, એક મૈત્રેયી અને બીજી કાન્યાયનિ. આમાં મૈત્રેયી ખાણમાં નિપૂણ હતી, પણ કાત્યાયનિમાં માત્ર એટલું જ્ઞાન હતું કે જે રિઓમાં સાધારણ હોય છે.
હવે જ્યારે યાજ્ઞવલકય બીજી સ્થિતિમાં દાખલ થવા જતો હતા ત્યારે તે બોલ્યો “મૈત્રેયી, સાચે હું આ મારા ઘરમાંથી (વનમાં) જાઉં છું; માટે ખરે હવે તે તારી અને કાત્યાયન (મારી બીજી વહુ) વચ્ચે મારે કાંઈ ગોઠવણ કરવી છે.”
ઐથી બોલી “મારા નાથ, આ આખું જગત્ દ્રવ્યથી ભરેલું જે મારૂં હોત, તે પણ મને કહે, શું હું તેથી અમર થાત?”
ન્યાવક જવાબ દીધો “ના, તેથી ધનવાનું લોકોની જેવી છંદગી તારી થશે. પણ ધન્યથી કાંઇ અમરતાની આ શા નથી!”
“અને મૈત્રેયી બોલી “જથી હું અમર નથી થતી તેને હું શું કરું? મારા નાથ, તમે જે અમારાવિષે જાણો છો તે મને કહે.”
“યાજ્ઞવલક જવાબ વાળ્યો “તું જે મને ખરે જ પ્રિય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com