________________
(૧૬૫) ભેદ સ્પષ્ટપણે સ્થાપવામાં આવ્યો છે, અને તેમાં ઘણાંખરાં સઘળાંનિ ચુકાદ દેવ અને અસુરની વચ્ચેનાં યુદ્ધોથી થયેલ છે.
ઈક વિતરફથી આવે એ તે સ્વાભાવિક છે. તે પણ વિશેચન તે પાછલા વખતનો છે; મંત્રમાં એ નામ વપરાયલું નથી. વિરોચન પેહલો તૈત્તિરીય પ્રાણમાં (૧,૫,૮૧) આવે છે, જયાં એને પ્રહરાદ અને કયાના પુત્ર દાખલ ઓળખવામાં આવ્યા છે. આ કથામાં પ્રજાપતિએ એક જાતના શ્રેષ્ઠ ઇશ્વર દાખલ પોતાનું લક્ષણ લીધું છે; તેતિણીય પ્રાસણમાં (૧, ૫, ૮, ૧) તે વળી તેને ઈદ્રના પણ પિતા દાખલ દેખાડવામાં આવ્યો છે.
આ આપણું કથાનો હેતુ દેખીતી રીતે આપણે જે જુદ જદ પંથકે થઈને મનુષ્યમાં જે ખરો આત્મા છે તેનું જ્ઞાન મેળવવાનો છે. પ્રજાપતિ પેહલાં કાંઈક ભરમભરેલી રીતે બોલે છે, અને કહે છે કે આત્મા એટલે જે પુરૂષ આંખમાં દેખાય છે તે. એમ કેહવાનો એનો અર્થ આંખથી કેવળ નિરાળ જ કોઈ જોનારમાટે છે, પણ એના શિષ્યો એ અર્થ ઉંધે સમજે છે; અસુરો એમ ધારે છે કે જેમ આરસી માં તેમ આંખની કીકીમાં જે નાનું શરીર દેખાય છે તે જ આત્મા છે, અને દેવ ધારે છે કે આરસીમાં અથવા પાણીમાં જે છા અથવા છબી પડે છે તે આત્મા છે. પણ જો વિરેચન આથી સતિષ પામે છે, તે ઈદ્ર સંતોષ પામતો નથી, અને ત્યારે તે આત્માની શોધમાં નિકળે છે. પેહલત ઈદ્રિયોના સ્પર્શયજ્ઞાનથી મોકળે થયેલો કોઈ વપ્નવત હાલતમાં પડેલા પુરૂષમાં તે આત્માને શોધે છે; પછી એક પુરૂષ, જેને સ્વપ્ન આવતાં નથી અને કેવળ બેભાન (અચેતન) હાલતમાં હેય, તેમાં આત્માને શેાધે છે. તે પણ આ સઘળું, જે તેને કેવળ ક્ષય જેવું દેખાયું તેથી નારાજ થઈને ઈદ્રને છેલે સરવાળે જાણવાનું બની આવ્યું કે self આવ્યા છે તે પુરૂષ જે પિતાની ઇંદ્રિયોનો ઉપયોગ કરે છે તે પણ તેથી નિરાળે છે. ખરું જોતાં તે તે પુરૂષ જે આંખમાં દેખાય છે, એટલે જોનાર ધણ દાખલ - ખમાં માલમ પડે છે તે; અથવા વળી એમ પણ કે જે કઈ પિતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com