________________
(૧૬૩) • મળે છે, એટલે એક વન-પથિ, એટલે જેઓ એ પિતાનું ઘરબાર તક જંગલમાં એકાંતવાસમાં વસવું કર્યું હોય તેને માટે લખાયેલું પુસ્તક છે.
વળી એ આરણ્યકોને છેડે અથવા તેમાંજ મળીગયેલાં આપણને જુનામાં જુને ઉપનિષદ્ મળી આવે છે એ ઉપનિષદૂનો - ખ્ય શબ્દનો અર્થ બેઠક. એટલે નિશાળિયાઓનું પિતાના શિક્ષક આગળ ભેગા મળીને બેઠેલું મંડળ, એવો થાય છે. અને આ ઉપનિઅલ્માં વેદ-કાળનાં સઘળાં ધર્મસંબંધી તત્તવજ્ઞાન (ફલસુફી) સંગ્રહ થઈ રહેલો છે.
આ ઉપનિષદમાં જે વિચારનો મોટો ભંડાર એકઠો થયેલો છે તેનો તમને કાંઈક ખ્યાલ આપવા માટે હું તમને કહું કે - થમ મારી ધારણા એવી હતી કે મારાં આ સઘળાં ભાષણે ઉપનિષદ્ માંહેના મતનું વિવેચન કરવા ઉપયોગમાં લેવાં. મને તેમાં પુષ્કળ સાધન મળતે; પણ હાલત જે છેડે વખત હજી મારી પાસે બાકી રહેલ છે તેમાં હું તમને માત્ર કાંઈ સેહજ વર્ણન આપી શકું છું.
આ ઉપનિષદોને તત્વજ્ઞાનશાસ્ત્ર માને છે તેમ તે છે કે છે નહિ. તે શબ્દના ખરા અર્થમમાણે તે તેઓ સત્યવિષેની અટકળો છે, જે વારવાર એકબીજાને ખોટી પાડે છે, તોપણ સઘળી એકજદિશા ભણી ઢળતી જણાય છે. એ જુના ઉપનિષદોની કુંચી “તું તારા આત્માને પિછાની એ છે, પણ ડેલીના ભવિષ્ય વર્તનારના થી સિતાન શબ્દો કરતાં આમાં અર્થ બહુ ઉંડે છે. ઉપનિષદોનાં “તું તારા આત્માને પિછાન' એવો અર્થ થાય છે કે તું તારો ખરો આત્મા જે તારા અહમપદમાંહે ગુપ્ત છે તેને જાણ, અને જે એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તથા અચળ આત્મા છે, કે જેના જેવો બીજો કોઇએ નથી, અને જે સારા જગમાં ગુહ્ય છે, તેની મહિ તારા આશાને શોધ અને પિછાન.
અનંત, અદ્રશ્ય, અજાણ દેવિક એ સઘળું, પાછળના શોધને છેલો ખુલાસે હતા, કે જે શાધનો આરંભ સાદામાં સાદાં મંત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com