________________
(૧૨૪) આ પછી આ દેવોના પિતા અને પુત્રની અન્ય સાપેક્ષ પદવી વિષે મનન કરવું બની આવે, અને છેલે એવું કબુલ કરવું પડે કે તે પુત્ર, પેલે શિવાન ઈદ્ર, તેના વિજ અને વિજ-બાનથી તેના પિતા, એટલે પેલાં સ્થીર આકાશ કરતાં મેટ હતો, તેની મા, એટલે પેલી અચળ પૃથ્વીથી મેટ, અને બીજા દેવો કરતાં પણ મોટો હતા. એક કવિ કહી જાય છે કે: “બીજા દેવોને લેવાઈ (સુકાઈ ગયેલા ઘરડા સા પેઠે હાંકી કાઢવામાં આવ્યા હતા; પણ ઓ ઈકતું તે રાજા થયો. આ રીતે આપણે જોઈએ છિએ કે ઈદ્ર પણ કેવી રીતે બીજો શ્રેષ્ઠ દેવ થઈ બેઠો. એક કવિ કહી જાય છે કે: “તારી પિલીમેર કોઈ નથી, તારાથી ચઢિયાતો કોઈ નથી. તારા સમાન પણ કોઈ નથી. વેદના મંત્રીના મોટા ભાગમાં ઈંદ્ર મુખ્યકરીને શ્રેષ્ઠ દેવ છે; તોપણ એટલી હદ સુધી નહિ કે જેથી ઝિયુસની પદવી સાથે એની પદવો સરખાવી શકે. તેમજ બીજા દે કાંઈ સદા તેથી ઉતરતા નથી, અને વળી એમ પણ નહિ કેહવાય કે તે સઘળા સરખી પદવીના છે. જોકે કેટલીક જગ્યાએ કેટલાક દસરખી પદવીઓ જોડાયેલાજ આવે છે, અને કેટલાક, તેમાં મુખ્યકરીને ઇંદ્ર, બીજાઓ કરતાં મોટા ગગયેલા છે, પણ આ બીજા
નો પણ એક દિવસ આવે છે, કે જ્યારે તેઓને આશીસ દેવાને માટે અરજી કરવામાં આવે છે, અને ત્યારે એ દેવતાઓનાં શક્તિ અને ડહાપણનો મહિમા એવી તો જબરી ભાષાથી દર્શાવવામાં આ વે છે, કે તેથી વધારે જબરી ભાષા મળે નહિ.
એક શ્રેષ્ઠ દેવ દાખલ ઇંદ્રની સ્તુતિ.
હું તમને એક મંત્ર જે ઈદ્રને અર્પે છે, તેનું, અને બીજું મંત્ર જે વરૂણને માટે છે, તેનું ભાષાંતર કરી બતાવું છું, તે એવા હેતુથી કે ઈઝેશ્વરમત, એટલે એક ધર્મ કે જેમાં પ્રત્યેક દેવની
* સંસકૃતમાં મંત્રી નરજાતિમાં વપરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com