________________
(૮૨)
જોવામાં આવશે કે જે વિચારો વેદના કવિએ સાદી ભાષામાં દર્શાવાને યત્ન કર્યો છે, તેને આ વિચાર બરાબર મળતા છે.
- જેમ અનતિના ખ્યાલની પ્રથમ ઉત્પત્તિ વિશે ધ ચલાવતાં આપણે જે પ્રશ્ન કર્યો હતો, તેમ હવે તેજ પ્રશ્ન અહીં કરિયે કે સૃષ્ટિમાં જણાતા અનુકમ, માપ તથા નિયમના વિચારને જન્મ આપનાર શું ભૂમી હશે? તેનું પ્રથમ નામ શું, અને તે વિષે પ્રથમ સમજી શકાય એવો શબ્દ શો હશે?
હું ધારું છું કે તે શબ્દ સંસકૃત શત હતા, કે જે શબ્દ જાણે હિંદુસ્થાનની ધર્મસંબંધી કવિતાના તારને મુખ્ય સ્વર જેવો લાગે છે, જોકે બ્રાહ્મણના પુરાતન ધર્મ વિશે લખાણ કરનારાઓ તેને માટે કશું બેલતા નથી.
સંસકૃત ઋત.
–06–
ઘણાખરા સઘળા દેવને શ્વત શબ્દ ઉપરથી નિકળેલાં ગણવાચક વિશેષણ આપવામાં આવેલાં છે કે જેથી બે વિચારો દર્શાવવાનો હેતુ રાખેલો છે. પેહલો એકે એ વિશ્વ-નિયમ સ્થાપ્ય તથા વિશ્વ તેઓની આજ્ઞા માને છે બીજો એ કે સૃષ્ટિમાં એક વ્યવહારિક નિયમ છે, જેને માનસે માન્ય કરવા જોઈએ, અને જેનું ઉલ્લંઘન કરવાથી દેવો તેઓને શિક્ષા કરે છે. આવાં ગુણવાચક વિશેષણ પ્રાચીન ધર્મ વિશે પરિજ્ઞાન આપવા કાજે, દેવોના ખાલી નામો, અને સષ્ટિના અમુક દેખાવો સાથે તે નામોને સંબંધ જાણવા કરતા, અતિશય વધારે અગત્યનાં છે, પણ તેઓના ખરા અર્થ સમજવા એ બહુ ગુચવણ ભરેલું છે.
wત જેવા શબ્દોના પ્રથમ, દ્રિતિયા અને તતિયા પ્રકારના અર્થ કેટલીક વેળા એકજ મંત્રમાં જોવામાં આવે છે, મંત્રકર્તા કવિ પિતે પણ તે અર્થો વચ્ચેનો ભેદ ઘણી સ્પષ્ટ રીતે હમેશ જાણી શકો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com