________________
૬૩) કેહવાય, તે પણ તેને વિચારથી ઉલટો ગણીને નાકબુલ કર જેઈ; અને જે પણ કાંઈ પેહલે ઈદ્રિના દરવાજામાંથી પસાર થયાવિને તર્કશકિતને દરવાજે દાખલ થયેલું છે એવો દાવો કરે, તેને પણ પુરતી સત્તા વગરનું ગણી નાકબુલ રાખવું જોઈએ અથવા કાંઇ નહિ તે પહલે દરવાજે જઈને પિતાની યોગ્યતાની પૂર્ણ સાબીતી દેખાડવા ત્યાં પાછા જવા તેને આજ્ઞા કરવી જોઇએ.
આ સરતો બહાલ રાખ્યા પછી મેં મારાં ભાષણનો મુખ્ય હતુ એજ રાખ્યો કે, ધર્મને લગતા વિચારોને પહલવેહેલા આપણી ઈદ્રિયોના દરવાજામાંથી પસાર થતી વેળાએ પકડવા. એટલે કે જે કલ્પનાથી ધર્મ વિચારનું મુખ્ય સત્વ બનેલું છે તે ક૯૫નાનાં લાગણી કે ઈંદ્રિથી માલમ પડે એવાં ભૌતિક (Material) મૂળો જોધી કાઢવાં.
મેં પહલવેહલાં એવું દેખાડવાનો ને કીધું કે, અનંત વિષેનો વિચાર, કે જે સઘળા ધર્મવિચારોનું મૂળ છે, તે માત્ર તર્ક શકિતએ શુન્યતામાંથી ઉત્પન્ન કર્યો નથી, પણ તેને આપણી ઈદ્રિ યોએ તેનાં મૂળરૂપમાં આપેલો છે. જે અનંત વિષેના વિચારને ઈદ્રિથી જણાય એવા પદાર્થનો ટેકો ન હોય તે, આપણને આ પણ શરત પ્રમાણે તેને નાકબુલ કરવો પડે. સર દબભુ હેમિ૯તનની સાથે જ એકમળતા થઇને આપણે કહિયે કે, અનંત વિષેનો ખ્યાલ તર્કશા પ્રમાણે અવશ્ય છે તથા આપણને (ઈશ્વરે) એવા બનાવેલા છે કે જ્યાં પણ સ્થળ અને કાળની હિંદ ઠરાવિયે તે પણ તે હદની એલીમેર સ્થળ અને કાળ છે એમ આપણી સમજમાં આવે છે તે એમ બોલવું પૂર્ણ કેહવાય નહિ. હું ના નથી પાડતા કે એ સર્વેમાં સચાઈ છે; પણ હું માનું છું કે હું પિત એમ કબુલ કરવાને બંધાચલો છું કે આપણી સામી પક્ષવાળાએ એવો વાદ કબુલ રાખવો જ જોઈએ એમ નથી. એટલા માટે મેં એવું દેખાડવાનો યત્ન કર્યો કે અંતવાન (Finite) ની પેલી મેર, પાછળ, નીચે અને અંદર, અનંત સદા આપણી ઇંદ્રિયોથી દેખાય છે. તે આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com