________________
આજે તે। વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે. કૃત્રિમ ઈન્દ્રિયાનાં ખામાં બેસાડવામાં આવે છે. મરેલાં માણસના ડેાળા બીજાને મેસાડીને તેને દેખતેા કરી શકાય છે. તેમ છતાં યે કહેવાનું તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયામાં એક ઇન્દ્રિયની અવેજી બીજી ઇન્દ્રિય કરી લે છે. અહીં વેન્દ્રિય ન હેાવા છતાં ભાવેન્દ્રિય તેનું કામ કરતી હાય છે. પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ છે છતાં આંખવાળા કરતાં ચે વધારે કામ કરી શકે છે તેનું કારણ એ છે કે તેમની એક ઇન્દ્રિય કામ કરતી બંધ થઈ એટલે ખીજી ઇન્દ્રિયેા ખાસ તે શ્રવણેન્દ્રિય અને સ્મૃતિ સતેજ થઈ ગઈ.
સ્મૃતિ
ઈન્દ્રિયોની કા પટ્ટુતા : સામાન્ય રીતે દરેક ઇન્દ્રિય વિકાસ અને જ્ઞાન–વિકાસનું મુખ્ય સાધન છે અને શરીરમાં દરેકનુ પેાતપેાતાનું આગવું સ્થાન છે. તે છતાંયે તેમાં આંખ અને કાન એ અને ઇંદ્રિયાનું સૌથી વિશેષ સ્થાન છે. કારણ કે એ બન્ને ઇન્દ્રિયાની શક્તિ જેટલી તીવ્ર હશે અગર તે એ બન્ને પેાતાના કામમાં જેટલી કુશળ હશે તેટલી જ સ્થિરતાથી અને શીઘ્રતાથી સ્મૃતિનેા વિકાસ થવાને! છે. બધી ઇન્દ્રિયા પાતપેાતાના વિષયને ત્યારે જ સારી પેઠે ગ્રહણ કરી શકે જ્યારે તે કાર્ય પટ્ટુ હાય. ઇન્દ્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે વૈજ્ઞાનિક ઢબે થાડેાક અભ્યાસ પણ જરૂરી છે. ઇન્દ્રિયાની કાર્ય પદ્યુતા સ્મૃતિ-વિકાસનું મહત્વનું અંગ છે.
સ્મૃતિઓના વહેણ રૂપે ઇન્દ્રિયા :
કેટલીક વ્યક્તિની સ્મૃતિનું મુખ્ય વહેણ વાચા દ્વારા હોય છે. તેઓ સાંભળવા કરતાં પેાતે વાંચીને ઝડપથી ગ્રહણ કરી શકે છે; યાદ કરી શકે છે. એવી જ રીતે કેટલાય માણુસેાની ચક્ષુગત શક્તિ વધારે પ્રબળ હેાય છે. તેમનામાં વાંચવા કે સાંભળવા કરતાં જોવાની ભાવન તીવ્ર હૈાય છે. તેઓ એક વખત જ્યારે કેાઈ ચીજને જોઈ લે છે, ત્યારે તેમને તે આખી વસ્તુનું ચિત્ર તેમની સ્મૃતિના ખાનામાં ઝડપાઈ જાય છે. કેટલાક લોકો સિનેમા જુએ છે. તેમાં સંગીત કરતાં વાર્તા તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com