________________
વર
આગાહી-સૂચક સ્વપ્નો આવે છે. સમ્રાટ ચંદ્રગુપ્તમે એવાં સ્વપ્ન આવેલાં, કાલ્પનિક સ્વપ્ના ભૂલાવાં જોઈ એ આગાહીવાળા સ્વપ્ન આગળ વધારનારાં છે પણ તે ગુપ્ત રહે તે સારૂં.
આમ સ્વપ્ન પણ સ્મૃતિ-વિકાસનો સ્રોત છે. તેની સાથે પૂર્વ જન્મ સસ્કાર, ગભ સ્થિતિ, માબાપના સંસ્કાર, સ્વયં ોધ, પ્રત્યેકખાવ, જ્ગ સ્ફુરણા, સ્વતઃપ્રેરણા, પરપ્રેરણા, માન, આગાહી, વહી અને સ્વપ્ન પણ સ્મૃતિ વિક્રાસના સ્ત્રોતેા છે જેને લીધે માણસની સ્મૃતિ-પરંપરા ચાલુ રહી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com