________________
૨૭૨
ખેંચવા એ ઘણું કઠણ કાર્ય હતું. પરંતુ આવાં જોખમે ખેડ્યા વિના સર્વધર્મ સમન્વયને વહેવાર અશક્ય છે.
આ અંગે શિબિરાર્થી સંન્યાસીઓમાં પૂ. શ્રી દંડી સ્વામીજીને ધન્યવાદ આપવા જોઈએ. તેમણે શિબિરમાં ધર્મ–મૃઢતાના અને સાધુ સંસ્થાના અનેક પ્રશ્નોની છણાવટ થયા પછી જૈન સાધુતાને પૂજી અને અસ્પૃશ્યતા સેવતા મંદિરોને બહારથી જ પૂજીને ત્યાગ પિકાર્યો. તે ઉપરાંત પોતે અગાઉ શિક્ષક હેઈને તેમના સંશોધાત્મક અને પરિચયાત્મક જ્ઞાનને લાભ ચર્ચા-વિચારણ સમયે દરેકને ખૂબ જ મજે. તેમની સૌખ્ય પ્રકૃતિની સહુ ઉપર સુંદર છાપ પડી હતી.
ત્યારે તેમનાથી તદન વિરુદ્ધ પ્રકૃતિના ગોસ્વામી જીવણ ગરજ હતા. તેઓ શિબિરમાં આવ્યા તે પહેલાં તેમનામાં કેટલાંક વ્યસને હતાં. શિબિરમાં આવતાં તેઓ વ્યસન ત્યાગ થોડોક વખત સંપૂર્ણ રીતે જાળવી શક્યા. વ્યસનોમાં ફસાયેલ વ્યક્તિ એકદમ વ્યસન છોડી શકતી નથી. તેથી તેમને પ્રારંભને વ્યસનત્યાગ પ્રશંસનીય ગણી શકાય. પણ, નોરતાંને ઉપવાસ પછી તેમનામાં કંઈક ઢીલાશ પેઠી, તે શિબિરનાં અંત સુધી રહી. આ બધા દિવસોમાં તેમના મનમાં એ નબળાઈ માટે ખૂબ જ રંજ રહે અને તેમણે પૂ. મુનિશ્રી સંતબાલજી પ્રત્યે જે શ્રદ્ધા દર્શાવી હતી તેથી એવી આશા રહે ખરી કે જો દહાડે શ્રદ્ધાના બળે તેઓ વ્યસન વિજેતા બની જશે. તેમણે ધર્મક્રાંતિ અને મૂઢતાનાં પ્રવચનો સાંભળી એક મહાન-ક્રાંતિ કરીને પિતાની જટાદાઢી મૂડાવી-શિબિરાર્થીઓ તેનાથી રાજી થયા. દશનામી સંપ્રદાયમાં ઘણા જટાધારી રાખે છે, ઘણા નથી રાખતા. તેથી પૂ. મહારાજશ્રીએ કોઈ વાંધે લીધે નહીં.
બાકી બધા શિબિરાર્થીઓ સરળ પ્રકૃતિના હતા અને તેમણે શિબિર દરમ્યાન બધા સાથે સુમેળ સાધી રાખ્યો હતો. તેમાં શ્રી. બળવંતભાઈની પ્રકૃતિ જરા ઉગ્ર હતી. તેથી તેમનું ઘર્ષણ શિબિરાર્થીઓ અને શિબિર સહાયકો વચ્ચે થયા કરતું. એવી જ રીતે શ્રી. સુંદરલાલ શ્રોફનું ઘડતર પણ એ ઢબનું ન થયેલું હૈઈને તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com