________________
૨૩.
ભારતને વિદ્યા અને વિજ્ઞાનને મહાન વારસો જળવાઈ રહે તે દિશામાં આપની યોજના મદદગાર થાય એટલે તેને હું મારી સર્વે શુભેચ્છા મોકલાવું છું. –મનુસુબેદાર : પ્રમુખ સસ્તું સાહિત્ય
મુદ્રણાલય ટ્રસ્ટ, –સાધુ-સાધ્વી શિબિર પ્રસંગે શુભેચ્છાઓ મોકલું છું. –પરીક્ષિતલાલ મજુમદાર, પ્રમુખ ગુજરાત
હરિજન સેવક સંઘ, અમદાવાદ, –આપ સર્વેની નવી પ્રવૃત્તિ વિષે જાણી મને આનંદ થયો છે. સાધુ-સાધ્વીઓ પ્રત્યક્ષ સેવા ક્ષેત્રે તેઓને પ્રભાવ પાડશે તે સમાજને ખરેખર પ્રેરણાદાયક થશે.
–સરલાદેવી સારાભાઈ અમદાવાદ –સાચા સાધુ સંન્યાસીઓએ નિર્માણ કરેલી, ઉછરેલી જે સંસ્કૃતિ છે તે જ ભારતીય સંસ્કૃતિ છે. તપત્યાગમાં મૂડીવાદી થશે તે જ પડનું અને જગતનું કલ્યાણ થશે. એ પડકાર, એ સંસ્કૃતિ એના સાધુ સંન્યાસીઓ (સાચા) મારફત કરતી આવી છે. વિશ્વ વિનાશને આરે આવીને ઊભું છે. માનવતા મરી રહી છે. ત્યારે જગતની એક માત્ર આશા સાચા સાધુ-સંન્યાસીઓ છે. આ શિબિર એમની સાધનામાં સહાયક બને...
–છગનભાઈ ઈ. દેસાઈ – વિદ્યાવિહાર, અમદાવાદ –સમગ્ર વિશ્વના પ્રશ્નો સમજી વિશ્વની જનતાને નજરમાં રાખી સમાનતા અને શાતિના બળોને ગતિમાન કરવાનું કામ આજે કરવાનું છે. એ કામ નિર્ભય, ત્યાગી તથા કરૂણા-પ્રેમને વરેલા સેને સમાનદષ્ટિથી જેનારા સાચા સાધુઓ જ કરી શકે. આજના ગૂંચવાતા પ્રશ્નોને ઉકેલવાન ( શિબિર) એજ એક માત્ર ઉપાય છે.
–બ્રહાચારી મલકચંદ ૨. કામદાર, સાબરમતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com