________________
૫. શ્રી. રાય ચયિા - સૌરાષ્ટ્રમાં વાત્સલ્યધામ માવપુરામાં વર્ષોથી રચનાત્મક કાર્ય કરેલ છે, ધર્મે પરંપરાએ ન હોવા છતાં વર્ષોથી પૂ. મુનિશ્રી સંતબાલજી મ. ની વિધવાત્સલ્ય વિચારધારા અને મ. ગાંધીજી ઉપરાંત સંત વિનેબાજની સર્વોદય વિચારધારાની સમન્વય દૃષ્ટિમાં માને છે. શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘના કાર્યકર હતા. ત્યાં શિક્ષણકાર્ય કરતા હતા. પૂરું સરનામું :-C/ વાત્સલ્યધામ છે. માલપરા પિ. ગુંદાળા, વાયા સાજંકશન (સૌરાષ્ટ્ર) ૬. શ્રી. પૂજાભાઇ કવિ
જ્ઞાતિએ બારેટ કવિ વર્ષોથી પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજશ્રીની સર્વધર્મ સમન્વયી વિચારધારાને ઝીલીને ગોપાલકમંડળના રચનાત્મક કાર્યકર રહ્યા. ધંધુકામાં ગોપાલક છાત્રાલય ચલાવતા હતા. હાલમાં નવસારીમાં ગેપાલ મંદિર-સંસ્કાર કેન્દ્ર ચલાવે છે. ગોપાલકોના જુદાજુદા પ્રકને ઉકેલે છે, અને એમનામાં પિસેલી કુરૂઢિઓ વ્યસન અને કુરિવાજો છોડાવે છે. કથા અને કાવ્યમય કણ આકર્ષક છે.
૩ સરનામું –C. ગોપાલ મંદિર સંસ્કાર કેન્દ્ર છે. ચારપુલ, જી. પે. નવસારી (સૂરત) ૭. શ્રી. બળવંતરાય ન. મહેતા
શ્રી બળવંતરાય શિહેર તાલુકાના વળાવડ ગામના વતની. જ્ઞાતિએ શૈવ બ્રાહ્મણ પણ નાનપણથી પડ્યા ખાદી-કાર્યાલય, ચલાલામાં ખાદી કાર્યકર તરીકે શ્રી. નાગરદાસભાઈ દેશીના હાથ નીચે રહેલા. પછી પૂ. મુનિશ્રી સંતબાલજી મ.ની વિચારધારાથી પ્રેરાઈને ગંદી સધોજનામાં કાર્ય કરેલ. અને રાજસ્થાનમાં મુનિશ્રી ડુંગરસિંહજી અને મુનિ નેમિચન્દ્રજી સાથે પ્રવાસમાં સાથે રહેલ. પ્રામસંગઠન અને બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com