________________
૧૯૩
(૭) શિબિરમાં પધારનાર સાધુ સાધ્વીઓને મૂળ વત, સંયમના મૂળભૂત નિયમો, ચારિત્રમાં દઢતા અને સંયમલક્ષી ભિક્ષા વગેરેનું પાલન મક્કમતાથી કરવાનું રહેશે.
(૮) શિબિર પ્રવિષ્ટ સાધુસાધ્વી સાંપ્રદાયિક ભેદને લઈને કઈ વ્યક્તિ કે સંપ્રદાય વગેરે પર આક્ષેપ કરી શકશે નહીં.
(૮) શિબિરમાં સાધુતાનું મૂલ્યાંકન વે કે બાહ્ય આચારને આધારે નહીં, પણ પિતાની યોગ્યતા, કાર્યક્ષમતા, ચરિત્રસંપન્નતા અને સવની તીવ્રતા વગેરે સાધુજીવનના ગુણ ધારા કરવામાં આવશે.
( ૧૦ ) દરેક શિબિરાર્થી ઈશ્વર-અનીશ્વર, આત્મા-અનાત્મા વગેરે દાર્શનિક વિચારે કે આચાર સંબંધી વિચારોને ખુલાદિલે, નિખાલસભાવે મૂકી શકશે, જિજ્ઞાસાપૂર્વક ચર્ચા કરી શકશે; શર્ત એટલી જ છે કે શિબિરના કામમાં જેને લીધે કલેશ, વિતંડા કે ડખલ ઊભી ન થાય.
૧૧ ) આ શિબિરમાં સાધુસંન્યાસીઓ, સાધ્વીઓ ઉપરાંત વાનપ્રસ્થી, બ્રહ્મચારી, રચનાત્મક કાર્યકર કે ગ્રામસંગઠનના વિચારક ભાઈ બહેન પણ સાધક-સાધિકા તરીકે ભાગ લઈ શકશે, પણ તેમણે સ્થાપત્ર' લખીને પ્રેરકની સ્વીકૃતિ લેવાની રહેશે.
| | ર ) શિબિરને સમય ચાર માસને રાખવામાં આવેલ છે. શિબિરમાં દાખલ થનાર માધુ-સાધ્વી કે સાધક સાધિકા અનિવાર્ય કારણ વગર ની રજ વગર વચ્ચેથી જઈ શકશે નહિ. શિબિર કાર્યક્રમના અવકાશ દિવસે શિબિર સભ્ય-સભ્યાઓ બહાર જઇ શકશે.
1 1 2 ) સ્થાનીક તથા બહારથી આવનાર રચનાત્મક કાર્યકર ભાઈબ કે અનુભવી ગ્રામીણ બંધુઓ માટે સળંગ ચાર માસ રહેવાની અનિવાર્યતા નથી. તેમના અનુભવો મેળવવા માટે યથાસમયે કાર્યક્રમો ગોઠવવામાં આવશે. જિજ્ઞાસુ ભાઈબહેને પણ શિબિરનાં પ્રવચને તથા ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com