________________
લાભ બરાબર લઈ શકે. શિબિરમાં મુખ્ય દેખરેખ સાધુઓની સાધુ અને સાધ્વીઓની સાધ્વી, તેમજ સાધકોની સાધક અને સાધિકાઓની સાધિકા રાખશે.
(ક) સ્થળ–શિબિરનું સ્થળ મુંબઈની ઉપવસતિ માટુંગામાં લક્ષ્મી નારાયણ લેન પાસે આવેલ “ગુર્જરવાડીમાં રાખવામાં આવેલ છે.
() સમય શિબિરને સમય ચાર માસને રહેશે, એટલે કે તા. ૧૪-૭-૬૧થી એની શરૂઆત થશે અને કાર્તિક પૂર્ણિમા લગી રહેશે. વચ્ચે જેન પર્યુષણ પર્વ દરમ્યાન બાર દિવસ શિબિર બંધ રહેશે.
() કાર્યક્રમ શિબિરાર્થીઓને દરરોજ (રજના દિવસ તથા પર્યુષણના ૧૨ દિવસ સિવાય) આ પ્રમાણે રહેશે.
સોમવાર
મુખ્ય
મુખ્ય પ્રવચનકાર-મુનિશ્રી
પ્રવચનકાર-મુનિશ્રી નેમિચન્દ્રજી.
સંતબાલજી પ્રવચનને વિષય
પ્રવચનને વિષય વિશ્વ વાત્સલ્ય, સર્વોદય અને
ભારતીય સંસ્કૃતિ કલ્યાણ રાજ્ય કાંતિકારોનાં જીવન
અનુબંધ વિચારધારા વિશ્વદર્શનનાં વિવિધ પાસાઓ સમૃતિવિકાના માર્ગો સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા સામુદાયિક અહિંસાના પ્રયોગ દર્શન વિદ્ધિ
સર્વ-ધર્મ-ઉપાસના
મંગળવાર ગુરૂવાર શુક્રવાર
શનિવાર
રવિવારે અને બુધવારે શિબિરની રજા રહેશે. દરરોજ ૧૦ મુદ્દાઓ પૈકી બે મુદ્દાઓ માં એક મુદ્દા ઉપર મોટે ભાગે મુનિશ્રી સંતબાલજી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com