________________
સાધુ સાધ્વી શિબિર આયોજનની પશ્ચાદભૂમિકા
|| સાધુ સાધ્વી શિબિર આજનની પશ્ચાદભૂમિકા સમજાવતી એક પત્રિકા હિંદીમાં અને એક પત્રિકા ગુજરાતીમાં પ્રગટ કરવામાં આવી. તેમાં આજનની પશ્વાદ ભૂમિકા બહુ જ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી. બન્ને પુતિકાઓમાંથી ભૂમિકા અંગે એમાં સ્પષ્ટ માર્ગદર્શન આપની સામગ્રી ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવી શકશે કે તેની પાછળ કઈ ઉદાત્ત ભાવના કાર્ય કરતી હતી ?] ભારતમાં સાધુ સંન્યાસીનું સ્થાન
ભારત હજારો વર્ષોથી સાધુસંતનું પૂજક તેમજ તેમને પગલે ચાલના રાણ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિને સુરક્ષિત રાખવામાં સાધુસંન્યાસીઓએ પિતાનો મહત્વનો ફાળો આપે છે. ભારત પાસે જગતમાં અજોડ કહી શકાય એવી કોઈ દેલત હેય ને તે ભારતીય સમાજરચના છે અને એ સમાજ રચનાને કોઈ પણ મુખ્ય સ્તંભ હેય તે તે ભારતની સંન્યાસી સંસ્થા છે. આથી જ ભારતીય સંસ્કૃતિમાં તેમજ ભારતીય જન જીવનમાં સંન્યાસી તવ નાણાવાણાની જેમ વણાઈ ગયું છે. ભારતીય સંસ્કૃતિને ઘડવે, ભારતીય સમાજજીવનનાં સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આધ્યાત્મિક, નૈતિક વગેરે બધા ક્ષેત્રોમાં નૈતિક, ધાર્મિક પ્રેરણા અને માર્ગદર્શન આપનારે, તેમજ ચેકી કરનાર માધુસંન્યાસી વર્ગ રહ્યો છે. પ્રાચીનકાળથી સમાજથી નિર્લેપ રહીને, નિસ્પૃહભાવે સમાજમાં ઊભી થનારી વિકૃતિઓ, ગૂચે, સમસ્યાઓ, પ્રશ્નો અને અનિષ્ટોને સાચો ઉકેલ લાવવા માટે સાધુવર્ગ પુરુષાર્થ કરતો આવ્યો છે.
પ્રાચીનકાળમાં સાધુસંન્યાસી તવના મુખ્ય બે ભાગ હતા :(૧) પત્ની સાથે રહે છતાં સંયમલક્ષી ગૃહસ્થાશ્રમી સેવકવર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com