________________
૧૫૫
અનાથનું આધાર સ્થાન બનીશ, બસ! તમને ખાવા પીવા રહેવાની બધી સગવડ કરી આપી!”
અનાથી મુનિને ટકોરે પડે છે, “રાજન ! તું પિતે જ પિતાને નાથ નથી, પછી મારી નાય કયાંથી બનીશ ”
શ્રેણિકને થાય છે કે આ મુનિને મારો પરિચય ક્યાંથી હોય? તેથી કહે છે: “મુનિવર! હું મગધ સમ્રાટ એણિક છું. મગધ પ્રજાને નાય છું. તમે મારા હોવા છતાં અનાથ શા માટે રહે! મને તમારા પ્રતિ આકર્ષણ થયું છે. મારી સાથે તમે ચાલે. તમને એક પળે એમ નહીં લાગે કે તમે અનાય છે ! બધાં સુખ-ભોગ, વૈભવ-વિલાસ તમારાં ચરણ ચૂમતાં આવશે !”
મુનિ કહે છે: “એમ નહીં! હું જે નાથની શોધમાં છું તે બીજે જ છે! મારે ત્યાં પણ આ બધી વાતની કમી બે હતી. પણ આ બાહ્ય વસ્તુઓનું શરણ શું કામનું? હું પણ મા-બાપ વડીલ સૌને મારા ચરણદાતાનાથ માનતે હતે પણ એક રને જાગીને જોયું તે બધાં નાથ અનાથ જેવાં લાગ્યા!”
એમ કહી મુનિએ પિતાની આપવીતી સંભળાવી. તેમણે કહ્યું, હું તે આત્માના નાયને શોધવા નીકળી પડ્યો છું. બૌદ્ધ શાસ્ત્રોમાં કહ્યું છે–
अत्ताहि अत्तनो नायो, कोहि नाथो परोसिया –આત્મા એ જ આત્માને નાથ છે? કેણ વળી બીજે નાથ છે?
-જે દુઃખ થાય છે તે મન, શરીર, કુટુંબ વગેરેને નાથ કે કરનુરૂપ માનવા જઈએ ત્યારે જ થાય છે. એ બધા ઉપર વિશ્વમાં મેળવાય ત્યારે જ આત્માને ખરે નાથ મળી શકે. માણસ માને છે કે બલ રન સાથે યુદ્ધ કરી, વિજય મેળવી તે માલિક બને છે–નાથ બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com