________________
આદર્શ ગૃહસ્થાશ્રમ
( છઠ્ઠી આવૃત્તિ)
( લગ્ન પ્રસંગે ભેટ આપવા લાયક) “ગૃહસ્થાશ્રમ” એ માનવજીવનને અપાયો છે. બધાં આશ્રમોનો એના પર આધાર છે. ગૃહસ્થજીવન સરળ, સુખી અને સભર બને તે દૃષ્ટિએ મુનિશ્રી સંતબાલજીની કલમે લખાયેલ આ પુસ્તક ગૃહસ્થાશ્રમમાં પ્રવેશનાર અને ન પ્રવેશેલ એવી એકેએક વ્યક્તિને અનેરું માર્ગદર્શન આપે છે.
કિમત : ૫-૫૦
ટપાલ ખર્ચ: અલગ
અભિનવ રામાયણ ( પ્રકાશક : નવજીવન પ્રકાશ મંદિર ) મુનિશ્રી સંતબાલજી રચિત આ “અભિનવ રામાયણ પુસ્તક કે જે સન ૧૮૫૮માં મુંબઈ રાજ્યમાં સંખ્યાબંધ પ્રગટ થયેલાં પુસ્તકોમાં પ્રથમ પંક્તિમાં લખાયું છે. આ પુસ્તકની બે આવૃત્તિઓ બહાર પડી છે. હિન્દીભાષી પ્રજા આ પુસ્તકને વધુ લાભ ઉઠાવી શકે એ દષ્ટિએ હિન્દી આવૃત્તિ ઉપરક્ત સંસ્થા છાપી રહી છે. આ અભિનવ રામાયણમાં કથા તો મૂળ છે તે જ છે, પરંતુ એમાં આવતી ઘટનાઓનું અર્થઘટન ગાંધીયુગની અથવા ગાંધીજીની ફિલસૂફી અનુસારનું છે. આ પુસ્તક જિજ્ઞાસુ અને વિચારક પ્રેમીએ ખાસ વાંચવા જેવું છે. કિમત : ૨-૫૦
ટપાલ ખર્ચ ઃ અલગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com