________________
૧૨૪
[૧] વાર્ષિક – છા અનુષ્ઠ૫ :
અનુષ્ટ્રપમાં આઠ અક્ષરનું ચરણ હોય છે. ચાર ચરણનું આખું પદ બને છે. છઠ્ઠો અક્ષર ગુરુ, પાંચમો લઘુ, સાતમે અક્ષર પહેલા અને ત્રીજા ચરણમાં ગુરુ અને બીજા તથા ચોથા ચરણમાં લઘુ હોય છે. તેને લેકમાં આ પ્રમાણે જાણવો –
આખા યે બ્લેકને છઠ્ઠો ગુરુ ને વધુ પાંચમ
બીજે ચેાથે પદ હસ્વ બાકીમાં દીર્ઘ સાતમે તેને દાખલ –
બહાદૂર થજે બેટા, દિલને દરિયે થજે. દદ દલિત દુખીના, તું ઊનાં આંસુ લુછજે સંસ્કૃતમાં –
ધર્મક્ષેત્રે કરુક્ષેત્રે, સવેતા પુપુત્સવઃ મામકાઃ પાંડવાવ, કિમફત સંજય છે
ઉપજાતિ : આ છંદમાં ૧૧ અક્ષર હોય છે. તેના મુખ્ય બે પ્રકાર છે. ઉપેન્દ્રવજા અને ઈન્દ્રવજા. ઉપેન્દ્રવજાનું લક્ષણ છે “જભાન, તારાજ, જભાન, ગંગ” એટલે એમાં ક્રમે ૧ જગણ, ૧ તગણ, ૧ જગણ અને બે ગુરુ હોય છે. તેને દાખલો –
કિં બાલ લીલાકલિત ન બાલા, પિત્ર: પુરે જપતિ નિર્વિકલ૫:; તથા યથાર્થ કથયામિ નાથ,
નિજાશયં સાનુ શયસ્ત વાગે છે ઈદ્રવજાનું લક્ષણ છે –તારાજ તારાજ જભાન ગંગ એટલે ૨ તગણ એક જગયું અને બે ગુરુ હોય છે. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com