________________
૭૧
૧૦૮૫માં ખ્રિસ્તી ધર્મ તંત્રની મોટી સભા ચર્ચે નકકી કર્યું કે જેરૂસલેમનું પવિત્ર નગર મુસલમાનેથી છોડાવવા માટે મુશ્કેડ ધમ–યુદ્ધ કરવુંત્યાર પછી ૧૫૦ વર્ષ સુધી કુઝેડ અને જેહાદ, એટલે કે ખ્રિસ્તી-મુસ્લિમ યુદ્ધથી ભરેલાં છે. આમાં સામાન્ય માનવી હોમા તે પણ વેપારીઓએ પોતાના સ્વાર્થ માટે અને પપે પિતાની સત્તા ટકાવવા માટે તેને ચાલુ રાખ્યું. વેપારીઓને લૂંટફાટને પુષ્કળ માલ મળતો.
સહુથી વધારે ભયાનક ઝેડ નામન સરદાર બુઇલોનાં ગડકેએ ચલાવી. તે બીજા મુઝેડરો સાથે લૂંટફાટ-કલ કરતો પેલેસ્ટાઈન પહોંચ્યો. જેરૂસલેમ તેના હાથમાં આવ્યું અને તેણે સાત દિવસ સુધી ભયંકર કલેઆમ ચલાવી. એક કાંસવાસી દશ કે લખ્યું છે કે “મજીદના પ્રવેશ દ્વાર આગળ ઘુટણ સુધી લેવી હતું.” ગોડફે જેરૂસલેમન રાજા બન્યા. ૭૦ વર્ષ બાદ મુસલમાનેએ મિસરના સુલતાન અલાદીનની આગેવાની હેઠળ જેરૂસલેમને પાછું મેળવ્યું. ત્યારબાદ પણ મુઝે તો ચાલતી જ રહી, પણ તેમાં મોટા ભાગે નિષ્ફળતા જ મળતી રહી.
આ વખતે પિપની સત્તા પરાકાષ્ટાએ પહોંચી હતી. પિોપ પિતાનું શાસન ટકાવવા જાતજાતના અને ભાતભાતના શાસન પ્રયોગો કરતા રહ્યા. પિપ ગ્રેગરી ૭ માએ પોપની ચૂંટણી માટે એક નવી રીત કાઢી. સાથે જ પવિત્ર ધાર્મિક રોમન સામ્રાજયના સમ્રાટને પણ ચૂટવાની પ્રથા પડી. આ ચૂંટણી કરવાનો અધિકાર સાત ફયૂડલ ઉમરાવોને હતે.
તે છતાં ખ્રિસ્તી ધર્મબળ સંગઠિત ન થઈ શક્યું; કારણ કે તેને આધાર લોકહિત ન હેઈને શાસન તેમ જ દબદબો હતો. તેમાં પણ મુઝેડની નિષ્ફળતાઓ અને તેમાં શહીદ થતાં લોકોના ઘરોની પાયમાલી વગેરે જોતાં, ઘણા લોકો એનાથી અલગ પડીને વિચારવા લાગ્યા. તેમણે ચર્ચો. પિપ અને આ ધમ–યુદ્ધોને વખોડી કાઢયા. પરિણામે ચર્ચે તેમની શંકાનું નિવારણ દલીલ કે બુદ્ધિથી કરવાના બદલે તેની સામે લાઠી તેમ જ અન્ય હિંસાત્મક પ્રયોગ આદર્યા. આમાં જીવતા સળગાવી મૂકવા જેવા નૃશંસ અત્યાચાર પણ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com