________________
૨૫૪
તો જ ગાંધીજી, જેમ મિલોની આસપાસ બેસીને પણ મજૂરોનું નૈતિક સંગઠન સાધી, મિલે સામે બાથ ભીડી શકયા તેમ શહેરેને ગ્રામ પૂરક બનાવવો પડશે. તો જ તે કાર્ય સરળ થશે,
આજે સ્વરાજ્ય બાદ ગામડાંની દિશા અટકી ગઈ છે ત્યાં ખાસ સાગરમાં મીઠી વીરડીની માફક સંગઠને કરી વ્યવસ્થિત રીતે ભાલ નળકાંઠો પ્રમાણે જે કાર્ય આરંભળ્યું છે તેમ ધર્મને પુટ વિશ્વના અર્થપ્રવાહને આપવા માટે એ પ્રયોગને દેશ અને દુનિયાને મોટે ર મળવો જોઈશે.”
(૧૬-૧૧-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com