________________
૨૪૩
મટાડે છે! સૌંદય વધારે છે વગેરે!” તેથી લેાકેાના મગજને ભમાવે. આ નીતિ સ્વીકારવાની પાછળ કાઈ સંયમ, સાદાઇ, ભ્રાતૃભાવની ભાવના નથી, માત્ર નાની દૃષ્ટિ છે. ખોટી જાહેરાતથી માલ ખૂબ ખપે છે એ થાટી આવડે તે ખસ છે. તે જાહેરાતે વૈજ્ઞાનિક (સાયન્ટિપીક) રીતેામાં ખપવી જેઈ એ.
તાજ છાપ સિગરેટવાળા, સિગારેટ પાઈ તે મેટરો દ્વારા, રમતગમત દ્વારા જાહેરાત કરે, પાટિયાં લઈ ને કરે તે બધું સાયન્ટિફ્રીક હોવાના નમૂના છે. પણ જો ક્રાઇ ધમ, ભ્રાતૃભાવ કે વાત્સલ્ય વધારવાની વાત કરે તા તે અવૈજ્ઞાનિક છે—જમાનાથી પાછળ છે એમ કહેવાય છે.
ગાંધીજીએ આ બાબતમાં કહ્યું હતું કે માનવમાત્રને હિતકારી વસ્તુના ઉપયેગ કરવા માટે, ઉપયાગ પૂરતાજ પ્રચાર કરેા, નફા મેળવવા માટે નહીં. ગાંધીજી ખાદી ગ્રામાઘોગાનું મહત્ત્વ બતાવતા, સંયમ, સાદાઈનાં નિયમા વ્રત લેવડાવતા, પ્રચાર કરતા. એમ લેાકમાનસને સારી વસ્તુના ઉપયાગ કરવા અને તે વસ્તુ તરફ સદ્ભાવ રહે તે માટે પ્રયાર કરવા જ જોઇએ, તેના માટે તેવાં સૂત્રા–મત્રે ખેલાવવાં નેઈ એ.
પાયાની બીજી બલ : નફા માટે ભાર !
આના
આ અર્થશાસ્ત્રને ખીને પાયે છે ના માટે બજાર શેાધેા. બજાર કેમ મળે ! છુટથી લેાડા વસ્તુને વાપરતા થાય ભલેને પછી તેને બગાડીને પણ વાપરે! સંદર્ભમાં ખાંડના કારખાનાં વાળાની વાત લઈ એ. તે બે આને રતલ ખાંડ કારખાનાવાળાને પૂરી પાડે છે. અહીં તે ખાંડથઆને રતલ લેાકેાને પેાષાતી નથી મેકિસકા વગેરેમાં પોષાય છે. કારણ કે તે લેાકેા કાચી ખાંડમાંથી દારૂ બનાવે છે. આપણે ત્યાં ગાંધીજીએ દારૂની મના કરી છે. એટલે દારૂ ન બનાવી શકાય. તેથી આપણા અર્થશાસ્ત્રીઓ એમ વિચારે છે ૐ ત્યાં મેકિસકામાં ખાંડ વગેરે મેકલે કારણે કે ત્યાં બજાર મળે છે; પછી એ લેાકા એવુ ગમે તે કરે એની સામે આપણુને શે। સબધ ?
પશુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com