________________
૧લી
ઉપયોગી છે ને તે લેવું જ પડશે. હમણાં વસૂકી ગયેલી ગાય ઉપર ઈજેકચન આપી, તેને દૂઝતી કરેલી એમ મેં સાંભળેલું. તે ગાય અડધો મણ જેટલું દૂધ આપતી થઈ ગઈ. એટલે મારું વિનમ્ર કહેવું છે કે જે વિજ્ઞાન માનવતાને અજવાળે તેવું કે તેને ઉપયોગ અગાઉ પણ થતો હતો અને આજે પણ ચાલુ રહે જોઈએ. ફેર એટલે છે કે તે પ્રયોગો વિશ્વને લક્ષમાં રાખીને થવા જોઈએ અને ધર્મ તથા આધ્યાત્મને દેખરે રાખીને કરવા જોઈએ.”
શ્રી શ્રોફ ઃ “પશ્ચિમના વિજ્ઞાનીઓએ કાર્તિક સ્વામીની જેમ રોમેર પ્રદક્ષિણા કરવા માંડી છે. ત્યારે ભારતના પૂર્વીય વૈજ્ઞાનિકોએ ગણેશની જેમ પૃથ્વીની પ્રદક્ષિણાના બદલે મા-બાપની પ્રદક્ષિણાથી સંતોષ માન્ય છે પૃથ્વી ગોળ હેઈ આખરે તે એ સ્થાને જ આવવું પડશે તેમ ભારતના આધ્યાત્મજ્ઞાન તરફ વિજ્ઞાને અંતે તે આવવું જ પડશે. યુગને લાભ લઈ ભૌતિક વિજ્ઞાનનાં સાધનો સાથે આગળ વધવાનું છે પણ એમાં ધર્મ, માનવતા અને આધ્યાત્મનું લક્ષ ન ચૂકાય તેની કાળજી રાખવી પડશે.
આપણે ત્યાં પણ અગાઉ વિજ્ઞાન ટેરઠેર પડયું હતું. આજે તેનું સંશોધન ન થાય તે તેમાંથી સાર નહીં મળે. ઘણીવાર અર્થના ભદલે અનર્થ પણ થવાનો સંભવ રહે છે. આજને યુગ યંત્ર-વિજ્ઞાનને છે. તેના ઉપર માનવતા અને આધ્યાત્મિકતાને અંકય રહે તો ઘણું સુંદર કાર્ય થાય.
શ્રી ચંચળબહેન : “આપણે ત્યાં વિજ્ઞાન હતું એ ઘણી વાતો ઉપસ્થી સિદ્ધ થાય છે, દ્રોણાચાર્યો મંત્રથી કુવામાંથી દડે કાઢો, અને બાણ મારી બાણશયા ઉપર પડેલા ભીષ્મને પાણી પહેચાડયું હતું. ભૃગુસંહિતામાં છાલા બેતિષ અને લખેલું છે. સંદેશ પહોંચાડીને પાછાં વળતાં બાણની વાત “ચન્દ્રકાંત” નામની ચે પડીમાં વાંચી હતી. તેના અગાઉ લ શો હતાં અને એવાં પાછાં વળતાં બાણે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com