________________
૧૨૩
આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા એ ચાર મહાદ્વીપે છે. એશિયા ખંડમાં ભારત, ચીન, જાપાન, સિલાન, પાકિસ્તાન, બ્રહ્મદેશ, સાઇબીરિયા (રશિયા), અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, તુર્કસ્તાન, અરબસ્તાન તેમ જ દક્ષિણ પૂર્વના ટાપુઓ છે. તેને જ લગને આફ્રિકા ખંડ છે. તેમાં મિસર અહજીરિયા, લીબિયા, નાઈજિરીયા, બેલજીયમ કાંગે, અંગેલા, કેનિયા, ટાંગાનિકા, સુદાન તેમ જ પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના સંસ્થાને અને ઝાંઝીબારને ટાપુ છે. એશિયા ખંડને લાગતે ઉત્તરમાં યુરોપ છે. તેમાં ઈગ્લાંડ-આયલેડ, કાંસ, હેલેંડ, જર્મની, રશિયા, સ્વીડન, ગ્રીસ, રૂમાનિયા, ટુક, ઈટાલી, સ્પેન, ઝેકોસ્લોવેકિયા વગેરે છે. એશિયાની દક્ષિણ પૂર્વમાં એરટ્રેલિયા અને ન્યુઝીલેંડ છે. બીજા ગાળામાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા છે. આ બધા ખડાને વિચાર અગાઉ બતાવેલ પાંચ તત્ત્વોની દષ્ટિએ કરીએ.
જમીન : સહુથી પહેલાં જમીનને લઇએ. જમીનના પ્રકારો આ પ્રમાણે છે :
(૧) ઉચ્ચ પ્રદેશવાળી જમીન, (૨) પથરાળ (ડુંગરોવાળી) જમીન. (૩) મેદાનેવાળી જમીન.
(૧) સમુદ્રની સપાટીથી ઉચે આવેલ મેદાન જે પ્રદેશ ઉચ્ચ પ્રદેશ ગણાય છે. આ પ્રદેશ એક તરફથી ઉચે અને બીજી તરફથી ઢળાવવાળો હેય છે. જો કે ત્યાં ડુંગરો કે પર્વતેના શિખરે હતાં નથી. ભારતમાં દક્ષિણને પઠાર પ્રદેશ એ રીતને છે. તે પશ્ચિમમાં ઊંચે અને પૂર્વમાં ઓછો ઉગે છે. તેથી ત્યાંની નદીઓ પૂર્વ તરફ વહે છે (૩) પહાડી પ્રદેશ કે પથરાળ પ્રદેશ, પહાડોથી ઘેરાયેલો કે લાગેલો પ્રદેશ હોય છે. જે ઉચ્ચ પ્રદેશો પહાડોથી ઘેરાયેલા નથી હોતા તેવા પ્રદેશોની કિનારીએ પર્વત જેવી હોય ત્યાં ઊભા રહીને જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com