________________
૧૦૬
તે ચાલુ રહ્યાં. ધીમે ધીમે લોકોને મોટો ભાગ ભિખારી થવા લાગ્યો. ૧૭૭૭ના વર્ષમાં ફાંસમાં ૧૧ લાખ ભિખારીએ હતા એમ કહેવાય છે. આ વખતથી થોડાંક વર્ષ શાંતિ અને ચેડાંક છમકલાં શરૂ થવા લાગ્યા. ખેડૂતે પાસે અનાજની જ નહીં જમીનની પણ ખેંચ હતી. ઉમરા પાસે ઉપજને મોટો ભાગ જ હતો. તે સામે અસંતોષ વધતો જતો હતો. ૧૭૮૮ થી ૯૪ સુધીમાં ફ્રાંસની આ રીબાતી–પીડાતી પ્રજા સામનો કરવા માટે તૈયાર થઈ ઉમરા, નરમદળના લોકો તેમજ પાડોશી રાજ્ય આ ક્રાંતિ થાય તેમ ઈચ્છતા ન હતા. તેમણે ચાલાકીથી તેને પ્રભાવ ઓછો કરવા માટે ચાલે ચાલવી શરૂ કરી. લેકોને બળ ચાલુ રહ્યો. બાસ્તિયનું પતન થયું અને રાષ્ટ્રસભા શરૂ થઈ.
૪ થી ઓગસ્ટ, ૧૭૮૯ના દિવસે રાષ્ટ્રસભામાં દર રૂપે એક નવું કાર્ય થયું. તેમાં ફયૂડલ પ્રથાના હક્કો અને લાગાઓ નાબૂદ કરવા સર્કડમ (દાસ કે આસામી ) પ્રથાને અંત, ઉમરા તેમજ પાદરીના વિશેષ હક્કો પ્રસ્તાવોમાં તે નાબુદ થયા. ઉમરાવએ ઉપરથી તો એમ દેખાડયું કે તેમને આ બધું ગમે છે તેમણે ઇલકાબોને ત્યાગ કર્યો. તે વખતે માનવ - અધિકારીઓની – સ્વતંત્રતાની જાહેરાત કરવામાં આવી પણ, તેથી સમસ્યાને સાચે ઉકેલ આવ્યો ન હતો. કારણ કે શેષણ કર્તાઓ પાસે શેષણ કરવાનાં બીજા માર્ગો હતા.
માનવ અધિકારોની જાહેરાત છેલ્લાં મિલ્કતની માલિકી ધરાવવાના હક્કને પવિત્ર અને ઉલ્લંધન ન કરી શકાય એ ગણવામાં આવ્યું હતો છતાં ક્રાંતિનું આ પહેલું પગથિયું હતું અને યુરોપની દલિત તેમજ કચડાયેલી પ્રજા માટે આશાને સંદેશ લઈ આવ્યું હતું. કારણ કે આ જાહેરાત રાજાને ન ગમી પણ લોકોએ ખાસ કરીને સ્ત્રીઓએ મોટું સરઘસ કાઢી રાજાને તેને માન્ય કરવાની અને પેરિસ જવાની ફરજ પાડી.
આ રાષ્ટ્રસભાએ અનેક સુધારા કર્યા. ચર્ચની અઢળક મિલ્કત રાધે જપ્ત કરી. ફ્રાંસને ૮૦ વિભાગોમાં વહેંચી નાખવામાં આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com