________________
૪૮
અહીં જે “વજજ” શબ્દ છે તેને સંસ્કૃત ભાષામાં ત્રણ રૂપે થાય છે. (૧) વજ્ય (૨) અવદ્ય અને (૩) વજ એની ટીકા જોતાં તેને સ્પષ્ટ ખ્યાલ આવી જશેઃ
वय॑ते ईति वर्ण्यम्, अवयं वा अफार लोपात् वज्रवद वज्रं वा गुरुत्वात् हिंसानृतादि पापकर्म, तदात्मनः संबंधि कलहार्दो पश्यति पश्चात्तापात्वित्वात न परस्य तं प्रत्युदासीनत्वात्। अन्यस्तु परस्य नात्मनः सालिमानत्वात् । ईतर उभयोः यथावद्दवस्तु वोधात् । अपरस्तु नोभयो विर्मूढत्वात् । दृष्ट्वा एक आत्मनः सम्बन्धि अवद्यमुदीरयति, भणति यदुत मयाकृतमेतदिति...एषं उपशमयति पापकर्मः ।
અર્થાત –જે વસ્તુ વજનીય છે-છોડવા લાયક છે તેને વર્ય કહે છે. પાપ પણ અવઘ હોઈને તે પણ વજ્ય છે, અથવા વજીની પેઠે ભારે હેવાથી પાપ- અનિષ્ટ હિંસા – અસત્ય વિ. પાપકર્મને પણ વર્ષે કહ્યાં છે.
ઉપરની ચભંગીમાં પહેલા પ્રકારને પુરુષ પિતાનાં પાપ, દોષો કે અનિષ્ટોને જુએ છે પણ જિનકલ્પી સાધુ હેઈને બીજાના અનિષ્ટ પ્રત્યે ઉદાસીન રહે છે. બીજા પ્રકારનો પુરુષ માત્ર બીજાના જ દેશો જુએ છે–પિતાના નહીં, ત્રીજા પ્રકારને પુરુષ પિતાના અને સમાજના બનેના દેષો જુએ છે, ત્યારે ચોથા પ્રકારનો પુરુષ મૂઢમતિ હેઈને તેને ક્યાંયે અનિષ્ટો દેખાતા નથી. આમાં સ્થવિર કલ્પી (સમાજની વચ્ચે રહી સાધના કરનાર ) સાધુ માટે ત્રીજો ભંગ છે. તે અનિષ્ટો સામે આંખ મીંચામણું કરી શકે જ નહીં. તેમજ માત્ર અનિષ્ટો જોઈને તે ન બેસી શકે. તે અનિષ્ટોને ખુલ્લાં પાડે, અનિષ્ટોને ઈકરાર કરે-કરાવે છે અને આ રીતે તેમની પ્રતિષ્ઠા ઘટાડી સ્વપરના અનિષ્ટને શાંત કરે તેમજ કરાવે છે.
અહીં અનિષ્ટને તોડવા; ખુલ્લો પાડવા (ઉદીરણા) અને ઉપશમન કરવા એ ત્રણેય બાબતો બહુજ સ્પષ્ટતા પૂર્વક કહેવામાં આવી છે. છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com