SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજીના પગ બોલતા બોલતા કાંપવા લાગ્યા. તેમની વાતની અસર થઈ. ગોખલેજી આવ્યા. તેમને ગાંધીજીએ વાત કરી. તેમણે પ્રમુખને વાત કરીને ઠરાવ પસાર કરી દીધે; વિશેષ ચર્ચા ન થઈ. આમ આ માણસ ધીમે-ધીમે આગળ વધ્યા; અંતે તે તેઓ કેગ્રેસના સર્વસ્વ થઈને રહી ગયા; પ્રમુખ બન્યા અને કોંગ્રેસનું અહિંસાની દિશામાં ઘડતર કર્યું. જ્યારે ક્રિસ મિશન આવ્યું ત્યારે લોકોએ કહ્યું કે કેગ્રેસ પ્રમુખને મળતાં પહેલાં ગાંધીજીને મળો. તે સીધા ગાંધીજીને મળવા ગયા. ગાંધીજીએ કહ્યું: “કેગ્રેસના પ્રમુખ અત્યારે મૌલાના અબ્દુલ કલામ આઝાદ છે; તે જે કરશે તેને જ બરાબર માનજે, હું તે એકદેશસેવક છું.” તેણે મૌલાના આઝાદને બેલાવ્યા અને પોતે જે વિચાર્યું હતું તે મૌલાના આઝાદ પાસે કરાવ્યું. આમ સંસ્થા સાથે તેઓ અનુબંધ તે રાખતા જ હતા. પૂનામાં ગાંધીજી કેંગ્રેસમાંથી નીકળી ગયા હતા, એ વાત તમે બધા જાણે છે. નીકળવાનું મૂળ કારણ એ હતું કે ગાંધીજીને આગ્રહ હતું કે કોંગ્રેસના બંધારણમાં સત્ય અને અહિંસાને દાખલ કરવા. કેગ્રેસીઓનું કહેવું હતું કે “આ રાજકારણીય સંસ્થા છે. અમારે કેટલીક વસ્તુ ગુપ્ત રાખવી પડે...કયારેક હિંસક સાધનોથી આક્રમણ ખાળવું પડે !” ગાંધીજીએ કહ્યું: “રાજકારણીય સંસ્થા ભલે રહે, પણ તેમાં કાવા-દાવા ન હોવા જોઈએ. લોક સંગઠનની મદદ વડે અહિંસા આવવી જોઈએ!” મોટા ભાગના કેસી લેકે ન માન્યા અને સત્ય તેમજ અહિંસાને બંધારણમાં નહીં રાખીને “શાંતિમય બંધારણીય રીતે” આ શબ્દો મૂકયા. અહીં એ ન ભૂલવું ઘટે કે ગાંધીજી બંધારણીય રીતે ભલે કેસથી અલગ થઈ ગયા છતાં કોંગ્રેસ સાથે અનુબંધ તો છેવટ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy