________________
૧૪૮
એટલે શઢિપ્રયોગમાં અનુબંધ પહેલાં રહેવો જોઈએ. હવે જ્યાં જ્યાં અનુબંધ નથી ત્યાં કેટલીકવાર પાછળ પડવું પડે છે તે જોઈએ.
ગાંધીજી સ્વરાજય મળ્યા બાદ એકલા પડી ગયા હતા. તેઓ બોલ્યા કે હવે મારું કોઈ માનતું નથી. તેમણે કેગ્રેસ સાથે અનુબંધ રાખ્યો હતો પણ સત્તા કોંગ્રેસના હાથમાં આવતાં; સાધુપુરુષો નબળા પડ્યા હતા. એટલે તેમને કંટાળાભર્યું બેસવું પડ્યું. અહીં અનુબંધ હેત તે પરિણામ જુદું આવત.
રાજકેટના વીરાવાળાના પ્રસંગમાં ગાંધીજીએ આમરણાંત ઉપવાસ ર્યા. કારણ કે વચન આપ્યા પછી ભંગ થતે હેઇને તે સંસ્કૃતિને પ્રશ્ન હતે; એટલે સાધુસંતોએ તેને ઉપાડ જેતે હતો. તેમને અનુબંધ જોઈતો હતો; પણ તેમ ન બન્યું. મોટે વિરોધ થયો પણું મેરીસ વાયરના ચૂકાદાથી ગાંધીજીની જીત થઈ જે તેની સાથે ધર્મને અનુબંધ હેત તે ઘણે ફરક પડત.
કોંગ્રેસ સાથે અનુબંધ હતું એટલે ભાવનગરના મહારાજાએ ઠેઠા દિલ્હી જઇને ગાંધીજીના ચરણેમાં પિતાનું રાજ્ય ધરી દીધું. એટલે રાજકોટમાં જે ન બન્યું તે અહીં બની ગયું. ઔધના રાજા, વડોદરના રાજા એમ બધા રાજ્યો દેશમાં ભળી ગયા. આખો દેશ એક થયે. બધાં રાજ્યો ભળી ગયાં; તેને યશ આપણે સરદારને આપીએ છીએ; પણ તેની પાછળ કોંગ્રેસ, ગાંધીજી તેમજ લોકસંગઠનનું બળ હતું એ ન ભૂલવું જોઈએ. નહીંતર પરિણામ કંઈક જુદું આવત. "
હવે આપણું શુઢિપ્રયોગમાં અનુબંધે કેટલો ભાગ ભજવ્યો તે જોઈએ –
સાણું શુદ્ધિપ્રયાગ પરિણામલક્ષી અને ઘડતરલક્ષી બને રીતે હતો. પરિણામ એ આવ્યું કે પાવતી ફાડેલી તેનું તત્ત્વ આવી જવું જોઈએ. પ્રાયોગિક સંધના એ નાણું છે. તે તેને મળવાં જોઈએ; તે મળ્યાં. સાણંના નાગરિકોએ અને બહારનાઓએ ભેગા મળી આપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com