________________
૧૦૧
વ્યકિતમાં જે અનિષ્ટ છે, તે કેવી રીતે કેટલા દિવસથી અને કેટલા પ્રમાણમાં પ્રવેશ્ય છે? આમ અનિષ્ટની ગુણવત્તા પ્રમાણે શુદ્ધિપ્રાગને વિચાર કરવો જોઈએ કે તે તીવ્ર મંદ કે મધ્યમ શુદ્ધિ પ્રયોગથી દુર થશે કે માત્ર સમજૂતીથી કે વ્યક્તિગત એકાદ ઉપવાસથી દૂર થશે. આ પ્રમાણે શુધ્ધિપ્રયોગની મંદ-તીવ્રતાનું માપ કાઢી યોગ્ય પગલાં ભરવાં જોઈએ.
સમાજની શુદ્ધિ માટે ઠાણુગ સૂત્રમાં એક ચભંગી બતાવવામાં આવી છે –
चत्तारि पुरिसजाया पण्णता, तंजहा गणसोहि करे णो माणकरे, माणकरे णो गणसौहिकरे; गणसोहि करे वि माणकरे वि, नो गणसोहिकरे माणकरे.
–ચાર પ્રકારના પુરુષો કહ્યા છે:-(૧) એક સમાજની શુદ્ધિ : કરે પણ સમાજનું માન (માપ) બરાબર કાઢતા નથી, (૨) બીજે સમાજનું માન કરે છે પણ શુદ્ધિ કરતો નથી, (૩) ત્રીજે સમાજનું માપ બરાબર કાઢે છે અને શુદ્ધિ પણ કરે છે; (૪) ચોથે સમાજનું માપેય કાઢતે નથી; શુદ્ધિ પણ કરતા નથી. આમાં ત્રીજા પ્રકારને પુરુષ શ્રેષ્ઠ કહ્યો છે.
શુદ્ધિ પ્રયોગકારની યોગ્યતા માટે ઠાણુગ સૂત્રમાં એક ચેલંગી વસ્ત્ર ઉપર કહી; પુરુષો ઉપર ઘટાવી છે –
चत्तारि वत्या पण्णता तंजहा :सुध्धेणाम एगे सुध्धे, सुध्धे णाम एगे असुध्धे; असुध्धे णामं एगे सुध्धे, असुध्धे णामं एगे असुध्धे. –આ રીતની જંગી બતાવીને પુરુષો ઉપર ઘટાવતાં કહ્યું છે – चत्तारि पुरिसजाया पण्णता तंजहा :सुध्धे णामं एगे सुद्धमणे; चउमंगो, ४॥ एवं सुद्धसंकापे सुद्धपण्णा,
सुददिही, सुबसीलो, सुदाचारो सुद्ध-ववहारो वि. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com