________________
૯૭
ચર્ચા – વિચારણા
..
શ્રી. દેવજીભાઈ એ ચર્ચાના પ્રારંભ ‘કરતાં કહ્યું : “ વ્યક્તિમત અહિંસાને આધાર સામુદાયિક અહિંસા ઉપર નિર્ભર્ છે. ચેામેર અનિષ્ટા હાય ત્યાં વ્યક્તિગત અહિંસા શી રીતે આરાધી શકાય ? આસપાસનુ વાતાવરણ ઢીલુ હોય ત્યાં ગમે તેટલા કડક માસ પણ ઢીલા થવાનેાજ. સાધુસાધ્વીએ પણ જે ગામ દાંડ લેાકેાનું હોય ત્યાં જૂથના કારણે જઈ શકે છે; અને ટકી શકે છેતેમજ દાંડતત્ત્વાને સારા માર્ગે ટુારી શકે છે. સમુદાય અને સામુદાયિક ક્રિયાનું મહત્વ આપણે ત્યાં છે જ. આજે તેનાં મૂલ્યા ખાવાયાં છે તેા. દરેક ક્ષેત્રે અહિંસાના પ્રયેગા કરીને તેને સ્થાપવાં પડશે. શ્રી, બળવતભાઈ : tr મારા નમ્ર મતે અહિંસાનું મૂળ વ્યક્તિમાંથી શરૂ થાય છે. બાપુમાં જે મૂળ તત્ત્વ હતું તે સમુદાયમાં ગયું. બાપુએ માટીનાં ઢેફાને પણ પાછું મૂકાવ્યું; જરૂર કરતાં વધુ પાણી કે માટીના કણ પણ વપરાય નહીં. કેવી ઝીણી દૃષ્ટિ ! ગુંદી આશ્રમમાં વસવાની શરૂઆત પહેલાં તે। નવલભાઈ એ કરી. પછી તેા અંત્રુભા વગેરે પાયાના અનેક કાર્યકર મુનિશ્રી સંતબાલજીને મળી આવ્યા. ગુંદીમાં ઝીલણા એકાદશી વખતે જે બિભત્સ પ્રવૃત્તિ થતી તેને દૂર કરવાના કાર્યક્રમ શરૂ કર્યાં, ધીમે ધીમે દૂર થઈ ગઈ.
મારા પેાતાને પ્રસગ કહું. એ મેળા માટે લેાકા ટિકીટ વગર બેસી ગયા. ટિકીટ તપાસનારને ઉચક દશ રૂપિયા આપી દીધા. મને. એ ખૂંચ્યું. મે ટિકીટ તપાસનારને ઠપકાર્યાં. તેણે રૂપિયા પાછા આપ્યા પણ ટિકીટા ન લેવાણી તે અનિષ્ટ તેા રહ્યુંજ. એટલે ગુંદી આવી મેં નવલભાઈ તે એ વાત કરી. છેવટે એ નાણાંના સદુપયેાગ થયા.
શ્રી. વજીભાઈ : “ ક્રાંતિ વ્યક્તિની પ્રેરણાથી શરૂ થાય છે અને સમૂહ તેને ઝીલે છે. એટલુ ખરૂ કે તે વ્યક્તિમાં હિંમત અને નિર્ભયતા હૈાવાં જોઈએ, નહીંતર બધું ભેળવાઈ જશે ! ’’
७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com