________________
૧૦૮
શ્રદ્ધા, સમર્પણ અને ત્યાગ છે. આજના યુગની સર્વાગી ક્રાંતિના માર્ગમાં, આ ત્રણ વસ્તુઓ પાયા રૂપે છે.” અપનાવી શકાશે?
પૂ. દંડી સ્વામી : “જે કે ભારતમાં બધા ધર્મોના સિદ્ધાંતને એક યા બીજી રીતે હિંદુધર્મો સમાવી લીધા છે; તે છતાં ઈસ્લામ કે ઈસાઈ ધર્મને આપણે ગણુ-ગણુવ ખૂબ વિચાર માગી લેશે.”
શ્રી. માટલિયા : ક્રિયાકાંડના જે ભેદ કર્યા છે; શાસ્ત્રોના અર્થભેદ જે ભેદ પાડ્યા છે તેને આપણે ગૌણ ગણેજ છૂટકો છે. એ ભેદમાંથી આખા વિશ્વનાં પ્રાણી માત્ર સાથે અભેદ તારવી લેજ પડશે.”
શ્રી. બળવંતભાઈ : “આમ આપણે ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામને અપનાવી શકતા નથી; પણ હરિજન ખ્રિસ્તી કે મુસલમાન થઈ જાય તે ચલાવી લઈએ છીએ. હરિજનના પડછાયાથી અપવિત્ર થનાર, મુસ્લિમોને અડીને પવિત્ર રહે છે એમ માનવાનું શું કારણ છે?
શ્રી. પૂજાભાઈઃ રાજ્યાશ્રિત પણું અને ધર્મમૂઢતાના મુસલમાને રાજા થયા તે મુસલમાને પવિત્ર ગણાયા અને અંગ્રેજોનું રાજ્ય આવ્યું તે અંગ્રેજો સારા ગણાયા; પણ ધર્મમૂઢતાને કારણે હરિજનને "ધૂકાર્યા, આપણે આવી ધર્મમૂઢતાને હાંકી કાઢવી પડશે.” એ ત્રિવેણી સંગમ :
શ્રી. માટલિયાએ ઈસ્માઈલભાઈ નાગોરીના કુટુંબને દાખલો આપતાં કહ્યું: “માતા બ્રાહ્મણ, બાપ ઈસ્લામી અને ખ્રિસ્તી કુટુંબના બહેન-બધા સાથે રહે અને પોતપોતાને ધર્મ પાળે. આજે ત્યાં પ્રાર્થના, નમાજ કે કોચ્ચાર થતું હોય ત્યારે સુંદર ત્રિવેણી સંગમ લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com