SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ આલુ પ્રક્રિયામાં ફેરફાર : ખ્રિસ્તી ધર્મમાં પણ બે વર્ગ છે. એક ખ્રિસ્તી અને બીજે યહૂદી. અને માટે પવિત્ર કરારે છે ખ્રિસ્તી ધર્મનું પ્રચલન મૂળ તો મૂસા (બેઝિસ) એ કર્યું હતું; પણ તેનું સંશોધન ઈશુએ કર્યું એમ કહી શકાય. યહૂદીઓ મુસાના જુના ધર્મ કરીને માને છે. અને તેની સાથે ઘણું ચમત્કારિક વાતોને જોડે છે. ત્યારે ઈશુએ એ ભૌતિક ચમત્કારોને અવગણ્યા છે. પણ તેના અનુયાયીઓએ અંધશ્રદ્ધાથી આવા ઘણું ચમત્કારો એની સાથે જોડી દીધા છે, એ પણ હકીકત છે. મૂસાના જૂના કરારોની દશ આજ્ઞાઓ આ પ્રમાણે છે – (૧) મા-બાપને આદર કરે. (૨) કોઈ જીવને ન મારો. (૩) ચોરી ન કરો. (૪) વ્યભિચાર ન કરો. (૫) જૂઠા સાક્ષી ન બને. (૬) પિતાના ખેતર માટે નોકર-ચાકરની ઝંખના ન કરે. (૭) કામમાં અઠવાડીએ એક દિવસ રજા પાળે. કારણકે પૃથ્વી રચનારે પણ પૃથ્વી બનાવતાં એક દિવસની રજા પાળી હતી. (૮) જગતકર્તા ઇશ્વરની મૂર્તિ ન ર. (૮) મને જ માને ! હું કહું તે દેવને માને. બીજાને પૂજશે તે ધનોતપનત થઈ જશે. - (૧૦) તને પરેશાન કરે તેને તું પરેશાન કર; દાંત ફેડે તેને દાંત ફોડ; પણ પ્રાણ ન લે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy