________________
બ્રાહ્મણ કુમારોએ તેમને ગાળો ભાંડી, એટલું જ નહીં તે વખતે શ્રમણ પ્રત્યે પણ દેશ ખરે. એટલે કેઈકે કહ્યું; “અરે સાધુ બાવા આ બ્રાહ્મણ વડે છે! અહીં શા માટે આવ્યા છે !”
ભિક્ષા માટે !” આ તે યજ્ઞ ક્ષેત્ર છે ક્યાંક બીજે જાવ.. !”
જો તમે યજ્ઞ કરતા હે તો એમાં સાધુને ભાગ પહેલો હોય છે. તે એને બૅગ આપે. મારી ભિક્ષા પૂરી થશે!” ઋષિકેશીએ કહ્યું.
તારા માટે નથી... !” કુમારે કહ્યું.
“તે તે આ યજ્ઞ નથી. પણ યાને ટૅગ છે. તમે સાચે યજ્ઞ જાણતા લાગતા નથી...!” હરિકેશીએ કહ્યું.
ઓહ...આ આ મોટો સાચને પૂછો.. અમને ઢેગી કહે છે......જીવ ! એની ગરદન પકડીને બહાર ફેંકી આવે !” મુખ્ય યાજ્ઞિકે આવી ચડતાં કહ્યું. પરંતુ મુનિ ત્યાંથી ભાગ્યા નહિ, શાંત ભાવે એ અપમાનને સહન કર્યું; ગાળો સાંભળી ત્યાં ટકી રહ્યા. તે વખતે કેશલિક રાજાની પુત્રી ભદ્રા પણ ત્યાં આવી તેણે પણ બ્રાહ્મણ પુત્રને આમ કરતાં વાર્યા છતાં બ્રાહ્મણ કુમાર ન માન્યા. હવે કુમારો, જેવા સાધુને મારવા ગયા કે તરત જ યશે (દિવાશક્તિઓએ) આવીને કુમારોને મારવા લાગ્યા. હવે કુમારે ગભરાયા. તેમના મુખ્ય યાજ્ઞિક પાસે ગયા. બધી વાત કરી અને યાજ્ઞિક જાતે માફી માંગવા ત્યાં આવ્યા. ત્યારે મુનિ કહે છે. “મને તો એની ખબર પણ નથી. હું તે કામેસર્ગમાં (દેહ ભાન છેડીને) બેસી - ગયો હતે. કદાચ કોઈ દેવે કર્યું હશે તેને પાછું લઈ લેવા માટે કહીશ! મારી ઈચ્છા કોઈને લેશ પણ દુઃખ પહોંચાડવાની નથી. હું ને શિક્ષાને બહાને સામાજિક મૂલ્યની, સંસ્કૃતિની રક્ષા અને યજ્ઞને સાચો અર્થ સમજાવવા માટે મારી ફરજ સમજીને આવ્યું હતું.
ત્યારે માણસ સિદ્ધાંત અને સંસ્કૃતિની રક્ષા માટે અડગ રહે છે, ત્યારે કોઈને કોઈ અવ્યક્તશક્તિ તેની મદદે આવે જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com