________________
સાધુ સંસ્થાની અનિવાર્યતાનું રહસ્ય મુનિશ્રી નેમિચંદ્રજી]
[ ૨૧-૭-૬૧
માનવજાતિના સળંગ ઈતિહાસને પ્રાગ ઐતિહાસિક કાળથી જોતાં આવશું તે તેની એક શંખલા આપણને સળંગરૂપે જોવા મળશે. વિશ્વના કોઈ પણ ભાગના જીવનને, તે માનવનું હોય કે શુદ્ર જંતુઓનું હાય. ભેશું તે એક વાત સ્પષ્ટ જણાઈ આવશે કે એક પેઢી બીજી પેઢીને ટકાવી, સંરક્ષણ આપી મેટી કરતી પસાર થઈ જાય છે. નાની કીડીને
લ્યો ! હજારે ઈડાઓને તે સુરક્ષિત જગ્યાએ ફેરવતી રહે છે. હરણી પિતાનાં બાળકને બચાવવા સિંહને પણ સામનો કરે એવી જ રીતે વાનર માદા બચ્ચાંને એવી રીતે પેટે વળગાવી એક ઝાડથી બીજ ઝાડે કુદે કે તે બચ્ચું સહીસલામત રહે... આની પાછળ એક ચેકસ ભાવના કામ કરે છે કે “નવજીવનનું નિર્માણ અને તેને ટકાવી રાખવાને પ્રયાસ ” જીવ સૃષ્ટિની દષ્ટિએ માનવ પણ એક પ્રાણી છે— બુદ્ધિમાન પ્રાણી છે. બીજા છ કરતાં તે પરિપકવ પ્રાણી છે. એટલે સૃષ્ટિની સાથે તેણે પિતાને વિકાસ પિતાની રીતે સાધ્યો છે. સમયની એક એક અવસ્થા વખતે તેણે એ જીવનક્રમને વધારે વ્યવસ્થિત, ઉન્નત અને પૂર્ણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. શાંતિ કે સંઘર્ષ દરેક સમયે માનવસમાજની એક ને એક વિશિષ્ટ વ્યક્તિએ, તેના જીવનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com