________________
ગીતામાં એને યજ્ઞોમાં-સર્વશ્રેષ્ઠ યજ્ઞ કહ્યો છે. જપ કરવાથી . સતત ધ્યેયનું સ્મરણ રહી શકે છે, તેમજ એની સાધના કરવામાં એકાગ્રતા કેળવાય છે અને અંતે બેયની સિદ્ધિને વરાય છે.
બીજમંત્ર એવો હોવો જોઈએ જેનાથી પ્રેમની ભાવના સ્પષ્ટ થાય. જે ધ્યેયની ભાવના, બીજમંત્રથી સ્પષ્ટ ન થતી હોય તો સાધક માટે તે બીજમંત્ર અઘરે, ગૂંચવણભર્યો અને નિરર્થક પણ બની જવાને સંભવ રહે છે. અંબા કે ભવાની પાછળ સ્ત્રી શક્તિરૂપે માતાની પૂજાને ભાવ રહે છે અને “જય જગદંબા” બીજમંત્ર એની ભાવનાને અનુરૂપ છે. માતા તો જગતનું પાલન કરનારી હોય અને વિશ્વ–માતા તે કેઈનું બલિદાન કે લોહી ન ઇચછે. ત્યારે જય જગદંબા કહીને તેના નામે બકરા-ઘેટાં કે પાડાનું બલિદાન દેવાતું હોય તે એ બીજમંત્ર નિરર્થક બનીને રહી જાય છે. આ તે એક દાખલો આપ્યો છે કે કેવી રીતે ભાવનાને અનુરૂપ બીજમંત્ર ન હોવાથી કેટલી હદે તદ્દન વિરૂદ્ધ પ્રવૃત્તિ તેના નામે ચાલી શકે છે!
જગતના જુદા જુદા ધર્મો કે સોએ પોતપોતાને બીજમંત્ર રાખ્યો છે. જેને “અહÉભ્ય નમઃકે “ નમઃ સિદ્ધભ્ય” છે. વૈષ્ણને “2% નમઃ વાસુદેવાય” છે. શૈવોનો “ નમઃ શિવાય” છે. વેદિકોને “ ” કેવળ છે. સર્વોદય સમાજનો “યે જગતું” મજ સત્ય સમાજનો “જય સત્ય” છે. ત્યારે વિશ્વ વાત્સલ્ય માટે “ કે મૈયા” બીજમંત્ર છે.
ઉપર બતાવી ગયા તે પ્રમાણે જુદા જુદા આટલા બધા બીજમા હેવા છતાં આ નવો બીજમંત્ર શા માટે મૂક્યો? એ સવાલ ઊભે થશે. તે અંગે જે વિચારણું કરવામાં આવે તે જરૂર તેનું સમાધાન થઈ શકે.
સત્ય સમાજના “ જય સત્ય માં સત્ય ભગવાનને જ આવે છે પણ ભગવતી અહિંસાને જય આવતું નથી. ભગવતી અહિંસા વગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com