________________
એની પત્નીને પૈસા મેકલ્યા અને તેના ખળકોની સંભાળ લીધી ! --
આમ હિંસા, સમાન ન્યાય માટે ન છુટકે થાય અને તેને બદલા માનવતાની ઉચ્ચ ભાવના વાસભ્ય વડે અપાય તેા સમાજ તેમજ વ્યક્તિ બન્નેના ઉધ્ધાર થાય. .
tr
દંડીસ્વામીએ કહ્યું : વાત્સલ્ય હોવા છતાં પિતા સામે પ્રહલ્લાદ થયેા. ઉદ્દાલક સામે નચિકેતા થયા. ત્યાં મુખ્યભાવ તા વિશ્વવાસલ્યના જ હોય છે. ’
ગરીબ-તવંગરના ભેદમાં વાત્સલ્ય શી રીતે આવે?
અળવતભાઇએ પૂછ્યું :
સમાજમાં ગરીબ તવગરના ભેદ હોય, ત્યાં લગી વાત્સલ્ય કેમ આવે ? જ્યાં પરાણે પૂરું થાય નહીં તે ‘માતુ વાત્સલ્ય તૂટે ત્યાં વિશ્વવાત્સલ્ય કેમ આવે?”
દેવજીભાઈ એ પેાતાના નાના ભાઈ લકવા સાથે જન્મ્યા છતાં મા એ ગરીબીમાં પણ પ્યાર રાખી કેવી સેવા કરી તેને ખ્યાલ આપ્યો.
તગી અને મોંધવારીમાં મહા મહેનતે પેટ ભરાતું હોય તેા ચે કુટુંબવાત્સલ્યની સ ંસ્કૃતિ હજુ માતાઓમાં અને ગામડાઓમાં છે, અનાં ઘણા દાખલા મળી આવે તેમ છે. આજે પારકી સંસ્કૃતિના કારણે એ ભૂલતા જવાય છે. એથી જ સંસ્કૃતિના મુખ્ય અંગા જાળવી ફરીથી વસુધૈવ કુટુંબકમ્ '' કરવું પડશે.
te
આર્થિક સમાનતા આવે તા ચે વિશ્રવાત્સલ્યની જરૂર
કદાચ આર્થિક સમાનતા આવી જાય તેા કે બુદ્ધિ, શરીર વગેરેની કુદરતી વિષમતા તેા રહેશે જ. એટલે વિષમતામાં પણ નાનામાં નાના માણસને ન્યાય અને વિકાસની તક મળે તેવુ ખળ સમાજમાં જાગવું જોઈએ અને તે વિશ્વવાત્સલ્ય વડે જ જાગશે.
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com