________________
છે–અનિષ્ટ કરનારાઓ પ્રતિ પણ અને બીજી બાજુ જીવનના પરમ કર્તવ્ય માટે અન્યાયને પડકારે પણ છે.
જેમ એક માતા બાળક સાથે સહકાર અને અસહકાર અને કર છે તેમ વિશ્વવાત્સલ્યને સાધક પણ સહકાર અને અસહકાર બને કરશે. ઘણીવાર માતા બાળકને વહાલ કરે છે. તેના હિત માટે બધું કરે છે, એ સહકારની ભાવના છે અને એ જ માતા ક્યારેક બાળક સાથે, તેના દે માટે રોષ કરે છે, બેલતી નથી પિતે ભૂખી પણ રહે છે એ અસહકારની ભાવના છે. બંને ભાવનાઓની પછવાડે બાળકની હિતચિંતા તેને હૈયે હેય છે એવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક અન્યોના અનિષ્ટ જોઈને તેની સાથે અસહકાર દાખવે છે, તેને નિદે છે, વખોડે છે; પિતે ભૂખ્યા રહે છે પણ હિત માટે અને તેને દૂર કરી સારૂં છે તે અંગે સહકાર આપે છે તે પણ હિત માટે, આ માટે આત્મીય ભાવ હેવો જરૂરી છે.
વિશ્વ વાત્સલ્ય શબ્દ બહુ મોટો છે. એટલા ઉચ્ચ વાત્સલ્ય સુધી પહોંચવા માટે કુટુંબ–વાત્સલ્ય, સમાજવાત્સલ્ય પ્રગટાવવાં સર્વપ્રથમ જરૂરી છે. જેને કુટુંબ સાથે વાત્સલ્ય ન હોય તે વિશ્વ સાથે કઈ રીતે વાત્સલ્ય દેખાડી શકે કે સાધી શકે?
રામાનુજચાર્ય પાસે એક ગૃહસ્થ દીક્ષા લેવા આવ્યો. તેણે કહ્યું: આ સંસાર ખારે છે. આમાં બધા સ્વાર્થના સગાં છે. મારે એ બધું છોડીને આત્મકલ્યાણ કરવું છે, માટે મને દીક્ષા આપે.”
રામાનુજાર્યો પૂછયું: “કુટુંબમાં તારે કોઈ સાથે પ્રેમ છે ખરો!”
તેણે કહ્યું: “કુટુંબ તે સ્વાર્થી છે એટલે જ તે આપની પાસે દીક્ષા લેવા આવ્યો છું.”
રામાનુજાચાર્યે કહ્યું: “ત્યારે હું દીક્ષા ન આપી શકું! જેનું કુટુંબ સાથે વાત્સલ્ય ન હોય; ભલે મહમમતા ન હેય પણ શુદ્ધ લાગણીભર્યો વર્તાવ ન હોય. જેને બધા પ્રતિ ઘણું હોય તે વિશ્વવાત્સલ્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com