________________
૩૫૦.
“ભૂદાન કાર્યકરોની મનોદશા ( શ્રી બળવંતભાઈ: વ્યાપક કામ કરતાં હમેશાં દેષ આવે એમાં વિનોબાજીને કસૂર કેમ ગણાય ? હમણાં જ ભાણવદરને એક પત્ર છે. તેમાં ભૂદાનમાં પડેલા એક કાર્યકરની પૂરી હતાશાનાં દર્શન થાય છે. બીજા ભાઈ વેપારી ક્ષેત્રમાં જવાના વિચાર કરતા જણાય છે. ભાલનળ કાંઠા પ્રયોગમાં તે પૂ. સંતબાલજીનો અખંડ જનસંપર્ક અને જનસેવક સંપર્ક ઉપરાંત અખંડ માર્ગદર્શન તેમજ નાના મોટા બધાની સાથેનું
અનુસંધાન એ મોટું બળ છે. તેથી જ તે ગમે તેવા વિરોધના પવન વચ્ચે તે જવંલત દીપમાળા અખંડપણે ઝબકી રહેલી દેખાય છે.
એક વાત કહી દઉં કે ભૂદાન કાર્યક્રમથી ક્ષતિના બદલે ઉન્નતિ વધુ થઈ હશે.
શ્રી શ્રોફ : “માત્ર ટીકા નથી કરતો પણ, સંશોધન તે થવું જોઈએ.
શ્રી દેવજીભાઈ: “મારા નમ્ર મતે સંશોધન અંગે તેના કરતાં સેનાપતિ જ વધારે જવાબદાર લેખાય.” ખૂટતાં તો પૂરીએ
શ્રી બ્રહ્મચારીજીએ મધ્યભારતને ખ્યાલ આપતાં કહ્યું : “સંત વિનોબાજીના ગાંધીજીએ આપેલી પ્રતિષ્ઠા તથા સ્થાનના કારણે આ કાર્યક્રમ અંગે તરત વ્યાપકતા મળી ગઈ. આવા મોટા અને વ્યાપક કાર્યક્રમ માટે ઘડાયેલા અને સુયોગ્ય કાર્યકરો ન મળ્યા. તેમજ સંત વિનોબા પોતે એક સર્વાગી ક્રાંતિના સંદર્ભમાં એક નેતાને અનુરૂપ પિતાને પ્રભાવ ન બતાવી શક્યા.
છતાં આપણે ત્યાં જે થયું તેમાંથી શુભ તારવી, સંશોધન કરી, કાર્યકરને સર્વાગી દષ્ટિ આવી, ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીના માર્ગદર્શન તળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com