________________
૨૬
નહીં આવું વાતાવરણુ બંધાઈ જાય અને દિવ્યગુણાની વાતા ફકત કહેવા સાંભળવા સુધીજ અટકી જાય. એટલે સાધુ સંસ્થાએ અવગુણ સાથે મારે શું એમ વિચારીને અલગ રહેવાનું નથી પણ આખા વિશ્વને પેાતાનુ ગણી અભેદ અનુભવ કરવા જોઈ એ.
""
જ્યાં જ્યાં દાષા કે અવગુણા છે તે મારાજ છે, હુ દૂર ન કરી શકું તે મારી સાધનામાં ખામી છે. એ દાષા મારી વિશ્વાત્મભાવની આત્મવત સર્વભૂતેષુની-સાધનામાં નડશે, સાધનામાં અંતરાયે ઊભા કરશે. એટલે મારી સાધનામાં આવતા આ જાળાઝાંખરાં રૂપ દેવાની નિંદામણુ કરી મારે ક્ષેત્ર વિશુદ્ધ કરીને દિવ્યગુણાને વાવવાં જોઈ એ ’ એવા પેાતાની જાતને વિશ્વમાં વિલીન કરવાને અનુભવ મળે તે સાચા આનંદ મેળવી શકે. મા જેમ પાતાના ખાળકની સાથે અભેદતાને અનુભવ કરે છે તેમ, આ સાધુ સંસ્થાએ વિશ્વની સાથે અભેદતાના અનુભવ કરવાના છે.
આ કામ પર ંપરાગતથી આવતી સાધુ–સંસ્થા ન કરી શકે એવું ઘણાને લાગ્યા કરે છે. તે એટલા માટે કે સંસ્થા ઢાય ત્યાં જુદી જુદી પ્રકૃતિ, ટેવા અને સંસ્કારવાળા માણસા એમાં હોય છે, એ માટે બંધારણ ધડવુ પડે છે અને તેમાં ઉત્સ-અપવાદ વગેરે રાખવા પડે છે. તે ન રાખવામાં આવે તે સંસ્થા જુદી જુદી પ્રકૃતિ અને અમૂક સયેાગવાળા સાધાને સિદ્ધાંત-બાધ કે અપવાદ સિવાય સાચવી અને ઘડી ન શકે. પણ આ ભિન્નતા તે સત્ર અમૂક અંશે રહેશે એટલે એ સંસ્થા કામ ન કરી શકે એવુ નથી, જરૂર એના સભ્યા પાતપાતાની શક્તિ અને પ્રકૃતિ પ્રમાણે જે દિશા નક્કી થયેલી છે તેમાં કામ કરશે.
માણસમાત્રની પ્રકૃતિમાં એક વસ્તુ પડેલી છે કે જ્યાંસુધી પૂ દિવ્યતા ન પ્રગટે ત્યાંસુધી એમાં અદેખાઈ, ઇર્ષા, દ્વેષ, ધૃષ્ણા, આસક્તિ વગેરે નબળાઈઓ સૂક્ષ્મ અંશે પણ રહેવાની જ. કયારેક સાધુસંસ્થામાં જુના અનુભવી અને દિવ્યગુણવાળા રાહબર સાધુએ બે-ચારજ હાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com