________________
થઘ: તાગ (=અંદાજ) થગ્ય: શાહ (તળિયું) થટ્ટ: % (=ગિરદી) થટ્ટઃ ઋ (જમાવ) થટ્ટ: ઠઠ ( ભીડ) થ: ઠાઠ ( શોભા; ભપકો) થટ્ટ: થાટ (સંગીતનો શબ્દ) થડ: થર ( ચડતીઊતરતી ચૂડીઓનો
જથ્થો) થડ: થેલું ( ટોળું) થરથર: થરથર (=ધૂજે કે કંપે તેમ) થરથર: થરથરવું (=ધૂજવું) થરથર: થરથરવું ( બીવું) થરહર: થરવું (ત્રાસવું)
થલ્લિયા: થેલી (=કોથળી) થવક: થોક (Eખરકલો ઝૂડો) થવક: થોક ( જથ્થો) થાલા: થાળ (થાળે પડવું'માં) થિગ્નલ: થીગડી ( થીંગડું) થિગ્નલ: થીગણ (=ગાર) થડ: થડ થડ: થડી ( પી; ગંજ) થડ્રકિઅ: તડૂકવું ( ગર્જવું; ઘાંટો
કાઢવો) વ: ઉધેવો ( છાપરાને ચૂવો) થોલ: થોલ (ત્રતોખ, તક, અનુકૂળ
થોહર: યુવેર (થોરિયા)
દડવડ: દડબડી (=ઉતાવળી દોટ) દાલિ: દાળ (= ઈંડાની જરદી) દયાવણ: દયામણું
દાલિ: દાળ (એક વાનગી) દયાવણ: દામણું (ઓશિયાળુ) દાલ: દાળ (કઠોળનું ફાડિયું) દયાવણ: દામણું (=ગરીબ) દાલિ: દાળ (=ગડગૂમડ ઉપર વળતું દવર: દાવડી (=દોરી)
છોડું) દહિત્થર: દહીંથરું
દાંડી: દાંડિયું (એક જાતનું વસ્ત્ર) દતવણ: દાતણ
દિ: દી (=દશાનો ગ્રહ) દાદિઆ: દાઢી
દિઃ દી (દિવસ) દામણ: દામણ =ગધેડ-ધોડાંના પગ દુદ્ધિ: દૂધી બાંધવા માટેનું દોરડું) દુદ્ધિહી: દોણી (હાંડલી)
૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com