________________
ઉપાધ્યાય પદ, જયપ્રિય અને પુણ્યપ્રિય મુનિ તેમજ જ્યશ્રી તથા ધર્મશ્રી સાથ્થીઓને દીક્ષા આપવામાં આવી. ૧૨ શ્રાવિકા ઓએ માળા ગ્રહણ કરી અને કેએ વિવિધ વ્રત લીધા સિ દેશમાં આ મહત્સવ અભૂતપૂર્વ હતે. મતલબ કે તે દેશમાં સૂરિજીમહારાજના વિહારથી જૈનશાસનની વિશેષ પ્રવના થઈ.
પ્રકરણ ઠું
:
'' સ્વર્ગવાસ અને ત્યાર બાદની
પરિસ્થિતિ ચાર્યશિરોમણિ ગુરૂદેવશ્રીજિનકુશલ સૂરિજી મહાહાજાએ વિ. સં. ૧૩૮૯
નું ચાતુર્માસ દેવરાજપુરમાં યાપન કર્યું. ત્યાં પ્રાચીન ગુજરાતી ગવ ભાષાના આદ્ય ગ્રન્થકાર શ્રી તરુણપ્રભાચાર્ય અને લબ્લિનિધાન ઉપાધ્યાયને સ્યાદ્વાદરત્નાકર તથા મહાતકરત્નાકર જેવા જટિલ ગ્રન્થનું પરિશીલન કરાવ્યું. જૈન દાર્શનિક શૈલીના અત્યન્ત ઉચ્ચતમ સિદ્ધાન્તનું રહસ્યાત્મક જ્ઞાન ઉપર્યુક્ત ગ્રન્થના સૂક્ષ્માતિસૂક્ષ્મ અભ્યાસ પર અવલંબિત છે. અન્યાન્ય હસ્તલિખિત ગ્રન્થની પુપિકાએ પરથી ફળિત થાય છે કે આચાર્યશ્રીએ અહીં પોતાનું આયુષ્ય અલ્પ જીણી સાહિત્યસેવાની સાધના આદરી હતી.
વિ. સ. ૧૩૮૯ ભાદરવા સુદિ ૮ ના દિવસે સૂરિજીના ઉપદેશથી સુશ્રાવક કુમારપાહી, કલ્પસર િની પ્રતિતું લેખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com