________________
કૂશળસૂરિજીનાં જીવન ચરિત્રનું આ ગુજૅરાનુવાદ કેવળ ગુર્જર ભાષાભાષીએના નિમિ-તે ખાસ તયાર કરાવીને ગુણગ્રાહિ પાઠકના કરકમળમાં સમપણું કરાય છે.
આ અનુવાદ સાહિત્ય પ્રક્રાશનમાં સતત પ્રયત્નશીલ અનેક ગ્રંથેના સંપાદક ઉપાધ્યાયજી શ્રી સુખસાગરજીમ૦ ના ચેગ્ય શિષ્ય મુનિ શ્રી કાંતિસાગરજીએ પાતાની અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓમાંથી ટાઈમ લઇને કરી આપવાના અનુગ્રહ કર્યો છે, તદ અમે અહિં તેમને આભાર પ્રદર્શિત કરીએ છીએ.
આના પછી શેષ ત્રણ ચરિત્રે પણ આવી રીતેજ ક્રમશ: પ્રકાશિત કરાવવાની ભાવના છે, તદ્નુસાર તેઓના ગુ રાનુવાદ મુનિવર શ્રીગુલાબમુનિજીએ મુંબઈમાં તછંયાર કરાવી લીધા છે અને થોડાજ સમયમાં પ્રકાશિત થઇને પાžાના કર કમલમાં સમર્પિત કરાશે.
અંતે આ સ ંપાદનમાં છદ્મસ્થતાના સહજસ્વભાવે થયેલ પ્રશ્ન સસાધનની કે ખીજી ક્રાર્યપણ પ્રકારની જે સ્ખલના પાકાની દૃષ્ટિમાં આવે તેને સુધારી વાંચવાની અભ્યર્થના સાથે આ વકતવ્યને સમાપ્ત કરીએ છીએ.
વિ॰ સ૦ ૨૦૦૮
કચ્છ ભુજ
}
સ્વ. અનુ॰ શ્રીકેશરમુનિજી ગણિવર વિનેય બુધ્ધિસાગર ગણિ.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com