________________
- ૩૩
પ્રકરણ ચોથું
FEA
ભી મ પ લી નો સંઘ
ક,
ટણમાં ચાતુર્માસ યાપન કર્યા બાદ સં. ૧૩૮૧ વૈશાખ વદિપના દિવસે શાંતિ
નાથ ભગવાનના વિધિચૈત્યમાં ચરિત્રનાયક ગુરુદેવ શ્રીમાન જિનકુશલસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં એક વિશાલ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયે. જેમાં દિલહીના શ્રીશ્રીમાલ અદ્રપાલ, નીંબા, જાલેર નિવાસી મંત્રી ભેજરાજના પુત્રરત્ન સલખણસિંહ, રંગાચાર્ય લખણું એવું સાચાર નિવાસી મંત્રી મલયસિંહ, ભીમપલીવાળા શેઠ શ્રીવીરદેવ, ખંભાતના વ્યવહારી છાડા, શ્રીથા તથા વેલાકુલ (વેરાવળ)ના શાદેવપાલ, મંત્રી કુમાર, શાક ખીમડ આદિ શ્રાવકેને સમૂહ આવ્યું હતું, પન્દર દિવસ પર્યન્ત પ્રતિઠત્સવની બહુજ ધામધૂમ થઈ, ચોથના દિવસે શેઠ તેજપાલ રૂદ્રપાલ, શ્રીશ્રીમાલ શા. આના, રાજસિંહ, ભણશાળી લૂણા, શા ક્ષેમસિંહ, દેવરાજ, ભણશાળી પદ્મા, મન્ના આદિ સમસ્ત પાટણના સંઘે જલયાત્રા પૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો...
પ્રતિષ્ઠા સમયે આચાર્ય મહારાજે જાહેર માટે મહાવીર બિબ, દેવરાજપુર માટે આદિનાથ બિંબ, શત્રુંજય ઉપર આવેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com