________________
યાત્રા કરી મંત્રીદલીય ઠ૦ આસપાલના પુત્ર જગતસિંહે સંઘપૂજા સાધમિકવાત્સલ્ય, અવારિતસત્ર ધ્વજારેપણુદિ બહુ સંખ્યક ધાર્મિક ઉત્સવ કર્યા. યાત્રાથી પાછાં આવતાં સૂરિજી મહારાજે ત્રીજું ચોમાસું પણ પાટણ કર્યું.
વિ. સં. ૧૩૮૦ કાર્તિક સુદિ ૧૪ના રોજ શેઠ તેજપાલે પિતાના નાના ભાઈ રૂદ્રપાલની સાથે તીર્થાધિરાજ શ્રી શત્રુ જયમાં સ્વનિર્માપિત નૂતન મંદિરના મૂળનાયક એગ્ય શ્રીત્રાષભદેવ ભગવાનની કપૂરસમાન સમજવલ સત્તાવીશ આંગળ પ્રમાણ પ્રતિમાની અંજલશલાકા સૂરિજી મહારાજના હસ્તકમલ દ્વારા કરાવી, આ પ્રતિષ્ઠા મહોત્સવ પર અનેક સ્થાનેના સંઘને પણ આમંચ્યા હતા. શ્રીજિનપ્રધસૂરિ શ્રીજિનચંદ્રસૂરિ કપદિયક્ષ ક્ષેત્રપાલ અને અંબિકાની પ્રતિમાઓ તથા જુદા જુદા સદગૃહસ્થદ્વારા નિર્પિત અને કે મૂર્તિઓની અને શત્રુંજય મંદિરના શિખર પર ચઢાવવા માટે દવજદંડની પ્રતિષ્ઠાઓ
» મુંબઈના એક શ્રાવક પાસે આ પ્રતિમા છે જેના પર આ પ્રમાણે લેખ ઉકીર્ણિત છે. "संवत १३८० श्रीजिनकुशलसूरिभिः श्रीअंबिका प्रतिष्ठि[ता]तां
આજ સંવની પ્રતિષ્ઠિત એક આદીશ્વરજીની ચૌવીસી પ્રતિમા અત્યારે પણ બીકાનેરના શ્રીચિન્તામણું પાર્વનાથના મંદિરમાં મૂલનાયક તરીકે વિરાજમાન છે. તેને લેખ આ પ્રમાણે છે. ___A संवत् १३८० वर्षे श्रीजिनकुशलसूरिभिः प्रतिष्ठितं श्री. मंडोवरमूलनायकम्य (!) श्रीआदिनाथादिचतुर्विशतिपट्ठम्य (१)
B नवलक्षक रासल पुत्र नवलक्षक राजपाल पुत्र....रत्नेन नव लक्षक सा. नेमिचंद्र सुश्रावकेन सा. वीरम दुसाउदेवचंद्र कानडमहं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com