________________
દાદા શ્રી જિનકુશલસરિ
પ્રથમ–પ્રકરણ
જન્મ અને દીક્ષા
ગટપ્રભાવી, પરમતારક, કામિતકલ્પતરુ,
ભક્તજનવત્સલ, પરમપિતામહ આચાર્ય૫ વર્ય શ્રીનિકુશલસૂરિજી મહારાજ જૈન શાસનના એક અત્યંત સુપ્રતિષ્ઠિત અને સુપ્રસિદ્ધ મહાપુરુષ હતા. એમને જૈન સમાજના આબાલવૃદ્ધ બધાએ દાદાસાહેબના નામે ઓળખે છે. ભારત વર્ષના એકેએક ખુણામાં એમના મૃતિ મંદિરે, કયાંક પ્રતિમા અને બાકી સર્વત્ર પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. જે એમની મહાન વ્યાપક પ્રતિષ્ઠા-માન્યતાનાં દ્યોતક છે. મહાપુરુષોને શેભા પમાડે એવા એમના ગુણેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com