________________
૧૫
स्नेहबन्धः प्रचुरतरो विधेयः, यत उक्तंसाहम्मियाओ अहिमं, बंधुसुयाईसु जाण अणुराओ तेसिन हु सम्मतं विनेयं समयनीईए ॥ १ ॥ तथा ये भिन्नभिन्नजातयो भिन्नदेशसम्भूतयो भवन्ति ते
',
तथा चोक्तं
जिनधर्मप्रपन्नाः परस्परं बान्धवा एव, अन्नन्न देसजाया, अन्नन्न देसवढियसरीरा जिणसासणं पवन्ना, सव्वे ते बंधवा भणिया ||१|| तम्हा सवप्पयत्तेणं, जो नमुक्कारधारओ ।
સાવળો સૌ વિટ્ટો, ના પરમવંધવો
'
જીએ ચૈત્યવંદન કુલક વૃત્તિ પૃ. ૩૨૩-૪
કુશલસૂરિજીની ચરણ પૂજા કરવાવાળા ભકતજને જો તેમના ઉપર્યુકત કથનનુ બુદ્ધિપૂર્વક અનુપાલન કરે તે ગુરૂ પૂજાનું વિશેષ ફળ પ્રાપ્ત કરી શકે છે તેમ સમગ્ર જૈન સમાજનું યા એછામાં ઓછુંપેાતાના ગચ્છનું તે અવશ્ય ગૌરવ વધારીજ શકે છે !
અન્તમાં સાહિત્યપ્રિય ભાઈ શ્રી ભવરલાલ નાહટાએ આ પુસ્તિકાના પ્રારંભમાં એ ચાર પંકિત અવશ્ય લખવાને માટે સાગ્રહ અનુષ કરી, આપણા પૂર્વાચાર્યોની સ્તુતિ પુજા કરવામાં મને પણ સહયોગ આપવાને જે અવસર આપ્યા તદ હું તેમનેા કૃતન છું અને આશા રાખું છું કે આ નાહટા બન્ધુએની માક અન્ય જૈન બધુ પણ જૈન સાહિત્ય અને તિહાસને પ્રકાશમાં લાવવા માટે યથાશકિત-પ્રયત્ન કરે કરાવે પ્રતિશમ ।
}
વૈશાખી પુર્ણિમા ૧૯૯૬ અનેકાન્ત વિહાર, અમદાવાદ.
જિનવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com